World/બ્રિટનમાં કોરોના કહેર ખતમ થવા મુદ્દે સારા સમાચાર, બ્રિટનમાં ઓગસ્ટ સુધી કોરોના થઇ શકે ખતમ, બ્રિટિશ વેક્સિન ટાસ્ક ફોર્સનાં પ્રમુખનો ખુલાસો, જૂલાઇ સુધી દરેકને અપાશે કોરોનાની રસી, ટાસ્કફોર્સનાં વડા ક્લાઇવ ડિક્સે કર્યો દાવો, જૂલાઇના અંત સુધી તમામ નાગરિકોને મળી જશે રસી
India/ભારતને બીજી લહેર પછી રાહત મળવાની શકયતા કોરોના દૈનિક કેસ જૂન અંત સુધીમાં ઘટશે, જૂન અંત સુધી 20 હજાર કેસ થવાની સંભાવના, મોદી સરકારનાં સલાહકાર નિષ્ણાતોની ટીમનો દાવો, અગાઉ કાનપુર IIT દ્વારા પણ કરાયો હતો દાવો, મેનાં અંત બાદ ક્રમશ: કોરોના કેસમાં થઇ શકે ઘટાડો, હાલમાં દૈનિક કોરોનાનાં સરેરાશ 4 લાખ નવા કેસ,
Jamnagar/જામનગરમાં મ્યુકરમાઇકોસીસ માટે વિશેષ વોર્ડ, જી.જી.કોવિડ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર, જામનગરના 10 અને એક દર્દી પોરબંદરના, દર્દીઓ માટે 45 બેડનો એક વોર્ડ કાર્યરત, મ્યુકરમાઇકોસીસના 11 દર્દીઓ સારવાર હેઠળ
Vadodara/વડોદરાના ડભોઇમાં આજથી સલૂન, સ્પા અને બાગ-બગીચા બંધ, આજે રવિવારે જીવનજરૂરી સિવાયની દુકાનો રહેશે બંધ, કોરોના સંક્રમણ અટકાવવા આજથી નવો નિર્ણય લાગુ, કોરોનાના કેસ વધતા નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય, અચોક્કસ મુદ્ત સુધી સલૂન,સ્પા અને ગાર્ડન રહેશે બંધ Z:\01 INPUT DEPARTMENT\DISTRICTS\2021\MAY\9 MAY 2021\VADODARA\DAHOI BANDH
Ahmedabad/મુખ્યમંત્રી રૂપાણી આજે અમદાવાદ જિલ્લામાં, CM રૂપાણી ચેખલા ગામની લેશે મુલાકાત, ગામમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની લેશે મુલાકાત, કોવિડ કેર સેન્ટરમાં સુવિધાની મેળવશે માહિતી, મારું ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત મુલાકાત
India/દેશમાં કોરોનાનું ફરી વળ્યું કાળચક્ર, એક જ દિવસમાં સૌથી વધુ 4,091 લોકોનાં મોત, સતત ચોથા દિવસે નવા 4 લાખથી વધુ કેસ, દેશમાં નવા 4.03 લાખ કોરોનાનાં કેસ, 24 કલાકમાં 3.86 લાખ દર્દી કોરોનામુકત, દેશમાં હાલ 37.32 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 2.22 કરોડને પાર
Tamilnadu/તમિલનાડુમાં 10મેથી બે સપ્તાહ માટે લૉકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, 10મીમેથી લોકડાઉનનો કરાશે અમલ, કોવિડ ગાઇડલાઇનનું થશે કડક પાલન
Ahmedabad/અમદાવાદ GMDC ધન્વંતરી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, દાખલ કરાયેલા દર્દીઓ પર ધ્યાન નથી અપાતું, હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોની ફરિયાદ, DRDO સંચાલિત ધન્વંતરી હોસ્પિટલ બહાર જનતામાં રોષ, બેદરકારીના પગલે જનતામાં ફેલાયો આક્રોશ
Gujarat/કોરોનાને કારણે વસિયત બનાવવાનું પ્રમાણ વધ્યું, વડીલો બનાવે છે સંતાનો માટે વસિયત નામુ, વકીલોને અંદાજીત વિલ બનાવવાનું કામ વધ્યું, હાલની સ્થિતિમાં લોકોને સતાવે છે મોતનો ડર, સંતાનો કાયદાકીય મુશ્કેલીમં ના ફસાય તે હેતુ વિલ, કોરોનાથી મૃત્યુદરમાં વધારો થતાં વિલનું કામ વધ્યું
India/કોરોનાના કેર વચ્ચે પેટ્રોલ-ડિઝલમાં ભાવનો માર, ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં લિટર રૂ.102.15 પર, MPનાં અનુપ્પુરમાં રૂ.101.86 પ્રતિ લિટરનો ભાવ, પેટ્રોલનાં ભાવ ભડકે બળતાં પ્રજાની મુશ્કેલીમાં વધારો