India/અમદાવાદથી ઉપડતી 3 ટ્રેનનાં ફેરા વધારાયા, અમદાવાદ-કોલકાતા ટ્રેન 19મેના રોજ દોડશે, કોલકાતા-અમદાવાદ ટ્રેન 22મેના રોજ દોડશે, અમદાવાદ-સમસ્તીપુર ટ્રેન 23મેના રોજ દોડશે, વિશેષ ભાડા સાથે વધારાનાં ફેરા કરશે ટ્રેન, પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
mizoram/મિઝોરમમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, 1700 કરતાં વધુ ભૂંડનાં મોત, 21મી માર્ચે બાંગ્લાદેશ સરહદે પ્રથમ કેસ, ઘણાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો ફેલાવો, બિમારીને કારણે રાજ્યને 7 કરોડ રૂ.નું નુકસાન, રોગચાળાને કાબુમાં લેવા તંત્રનાં પ્રયાસ
Ahmedabad/અમદાવાદમાં 23 હોસ્પિટલને ઓક્સિ.જથ્થો પુરો પડાયો, કન્ટ્રોલરૂમમાં રજૂઆત બાદ જથ્થો મોકલાયો, 4 હોસ્પિટલોને 37 ઓક્સિ.સિલિન્ડર મોકલાયા, 250 સિલિન્ડર રિફીલ કરી અપાયા
Gujarat/ગુજરાતે હવે રેમ.ઇન્જે.માટે પોતે ખરીદી કરવી પડશે, કેન્દ્ર સરકાર 16મે સુધી 4.19 લાખ વાયલ્સ આપશે, કેન્દ્રીય કેમિકલ-ફર્ટિલાઇઝર મંત્રાલયે રાજ્યોને આપી સૂચના, કંપનીઓને સીધો ઓર્ડર આપી રાજ્યો ખરીદી કરી શકશે, અમદાવાદમાં 8600 વાયલ્સની સરેરાશ માગ
Rajkot/રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના, 3 કોરોના દર્દીએ મિથિલીન બ્લૂ દવા પીતા ગંભીર, પ્રિટાએજ એરિયામાં કોરોના દર્દીઓએ પીધી દવા, તબીબી સલાહ વગર દવા લેતા દર્દીઓ થયા ગંભીર, દર્દીને પ્રથમ પ્રિટાએજ એરિયામાં મળે છે સારવાર, સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલ
Gujarat/ઓક્સિજન મુદ્દે રાજ્ય સરકારનાં કેન્દ્ર પર પ્રહાર, મુખ્યસચિવ અનિલ મુકીમે રજૂ કર્યુ સોગંધનામુ, 1400 ટન ઓક્સિ.જરૂર સામે 975 ટન જથ્થો આપ્યો, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની કબૂલાત, કેન્દ્ર સરકાર પૂરતો ઓક્સિજન નથી આપતી, ઓક્સિજનનાં અભાવે દર્દીઓ ભારે હાલાકીમાં, રાજ્ય સરકાર પાસે પૂરતો ઓક્સિજન નથી
Ahmedabad/અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, સિવિલમાં મ્યુકર માઇકોસિસનાં 100 દર્દીઓ દાખલ, અંદાજિત 45 દર્દીઓ લગભગ હજી વેઇટિંગમાં, સ્ટિરોઇડ-ઓક્સિ.પર રહેનાર દર્દીને જીવનું જોખમ, ડાયાબિટિસ હોય તો વધી જાય છે જોખમ
Gujarat/ગુજરાતમાં 5 લાખથી વધુ દર્દી કોરોના વોરિયર્સ, 5 લાખથી વધુ દર્દીએ કોરોનાને આપી માત, રાજ્યમાં કોરોનાનાં કેસોમાં નજીવો ઘટાડો, નવા કેસ કરતાં સાજા થનાર દર્દીની વધી સંખ્યા, રિકવરી રેટ સુધરીને 76.52 ટકા પર
Not Set/CM વિજય રૂપાણી આજે કલોલની મુલાકાતે, આરસોડિયામાં કોવિડ સેન્ટરની લેશે મુલાકાત, આરસોડિયા ITI ખાતે તૈયાર કરાયું છે કોવિડ સેન્ટર, મુખ્યમંત્રી રૂપાણી કોવિડ કેર સેન્ટરનું કરશે નિરીક્ષણ
Gujarat/સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર રહેશે બંધ, 24 મે સુધી મંદિર ભક્તો માટે બંધ, અગાઉ ચૈત્રી નવરાત્રિએ બંધ હતું મંદિર, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ભક્તો માતાજીના દર્શનથી રહેશે વંચિત, ઓનલાઇન દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ