Kutch/કચ્છના મુસ્લિમ ધર્મગુરૂ મુફ્તીનું નિધન, માંડવીમાં 97 વર્ષની જૈફ વયે અવસાન, હજરત સૈયદ અલ્હાજ અહેમદશા બાવા બુખારી, મુસ્લિમ સમાજના આગેવાન અને ધર્મગુરૂ, કોમી એકતા માટે હંમેશા અપીલ કરતા હતા, મુફતીના નિધન કચ્છ મુસ્લિમોમાં છવાયો શોક
India/દેશમાં ફરી વળ્યું કોરોનાનું કાળચક્ર, 24 કલાકમાં દેશમાં 4200થી વધુ મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 898ના મોત, કર્ણાટકમાં 24 કલાકમાં 592ના મોત, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 4 લાખ કેસ, 24 કલાકમાં 3.19 લાખથી વધુ રિકવર
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,064 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 119 દર્દીના મોત,24 કલાકમાં 13,085 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,46,385 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 6,58,036
National/દેશમાં ફરી વળ્યું કોરોનાનું કાળચક્ર,24 કલાકમાં દેશમાં 4200થી વધુ મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 898ના મોત,કર્ણાટકમાં 24 કલાકમાં 592ના મોત,દેશમાં છેલ્લાં 24 કલાકમાં 4 લાખ કેસ,24 કલાકમાં 3.15 લાખથી વધુ રિકવર
Gujarat/યુવાવર્ગના વેક્સિનેશનમાં ગુજરાત અવ્વલ, 18-44 વયજૂથમાં પ્રથમ ક્રમે ગુજરાત, ગુજરાતમાં યુવાવર્ગે દર્શાવ્યો ઉત્સાહ, અત્યાર સુધીમાં 2.24 લાખ ડોઝ યુવા વર્ગને, 2.18 લાખ ડોઝ સાથે રાજસ્થાન બીજા ક્રમે, 2.15 લાખ ડોઝ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે, 1.83 લાખ ડોઝ સાથે દિલ્હી ચોથા ક્રમે, 1.68 લાખ ડોઝ સાથે હરિયાણા પાંચમું
India/મધ્યપ્રદેશ સરકારના પ્લેનનું ક્રેશ લેન્ડિંગ, ગ્વાલિયર રન વે પર લપસતાં 5 ઘાયલ, ગુજરાતથી રેમડેસિવિર ઇન્જે. લાવી રહ્યું હતું, 2 પાયલટ સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત, ટેક્નિકલ ક્ષતિથી પ્લેનનું થયું ક્રેશ લેન્ડિંગ
India/રાજસ્થાન,મધ્યપ્રદેશ,કેરલમાં સંપૂર્ણ લોકડાઉન, માત્ર આવશ્યક ચીજવસ્તુની દુકાનો રહેશે ચાલુ, રાજસ્થાનમાં 10 થી 24 મે સુધી રહેશે લોકડાઉન, મધ્યપ્રદેશમાં 17 મે સુધી લોકડાઉન લંબાવાયું , કેરલમાં 8 થી 16 મે સુધી લોકડાઉન, કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
India/દેશમાં ફરી 4.14 લાખથી વધુ નવા કેસ, રિકવરી મોરચે રાહતનો વધુ એક દિવસ, 24 કલાકમાં 3.28 લાખથી વધુ રિકવર, 6 રાજ્યોમાં નવા કેસ કરતાં રિકવરી વધુ, કુલ રિકવરીનો આંક પોણા બે કરોડને પાર, મહારાષ્ટ્રમાં સર્વાધિક 62,194 નવા કેસ
Gujarat/રાજસ્થાનમાં 14 દિવસનું સપૂંર્ણ લોકડાઉન જાહેર,10 થી 24 મે સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન,રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,545 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 123 દર્દીના મોત,24 કલાકમાં 13,021 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 1,47,525 એક્ટિવ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો 6,45,972