Gujarat/
યુવાવર્ગના વેક્સિનેશનમાં ગુજરાત અવ્વલ, 18-44 વયજૂથમાં પ્રથમ ક્રમે ગુજરાત, ગુજરાતમાં યુવાવર્ગે દર્શાવ્યો ઉત્સાહ, અત્યાર સુધીમાં 2.24 લાખ ડોઝ યુવા વર્ગને, 2.18 લાખ ડોઝ સાથે રાજસ્થાન બીજા ક્રમે, 2.15 લાખ ડોઝ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે, 1.83 લાખ ડોઝ સાથે દિલ્હી ચોથા ક્રમે, 1.68 લાખ ડોઝ સાથે હરિયાણા પાંચમું
