Breaking News/
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રાજકોટ એરપોર્ટ પર સ્થાનિક બીજેપીના આગેવાનો તેમજ નેતાઓ પહોંચ્યા રાજકોટ એરપોર્ટ પર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત સ્થાનિક નેતાઓ સાથે કરી શકે છે ચર્ચા વિચારણા
