Gujarat/
અમદાવાદ,વડોદરા,રાજકોટમાં રાત્રે વરસાદ, દ.ગુજરાત સહિત કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ, સૌરાષ્ટ્રમાં 10 ઇંચ સુધી વરસાદની શકયતા, 1.5 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાશે, ગુજરાત તરફ 16 કિમીની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડુ
