India/
દેશમાં કોરોનાની ઉલટી ગતિનો પ્રારંભ, 24 કલાકમાં પોણા ચાર લાખ કોરોનામુક્ત, એક જ દિવસનો રિકવરીનો સૌથી મોટો આંક, નવા કેસ અને રિકવરી વચ્ચે પણ મોટો ગેપ, 24 કલાકમાં દેશમાં નવા કેસ 2.80 લાખ+, 25 દિવસ બાદ નવા કેસ 3 લાખથી નીચે, મોટાભાગના રાજ્યોમાં નવા કેસ ઘટ્યાં, કર્ણાટક 6 લાખ એક્ટિવ કેસ સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ હવે 5 લાખ નીચે
