Gujarat/ ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ, હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત, સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ, ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે, અમદાવાદમાં ગતિ 45થી 50 કિમીની ઝડપે રહેશે, આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે, આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે

Breaking News