Gujarat/
વાવાઝોડાના પગલે 9543 ગામોમાં વીજ પુરવઠાને અસર, 4959 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત, 4591 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી , તાઉતે વાવાઝોડાના પગલે 7604 અને નુકસાન, 1973 ફીડર પુનઃ ચાલુ કરાયા, 3731 ફીડર પુનઃ ચાલુ કરવાની કાર્યવાહી, તાઉતે વાવાઝોડાને પગલે 73651 થાંભલા પડી ગયા, 1118 થાંભલા ઊભા કરાયા, 72523 થાંભલા ઉભા કરવાની કાર્યવાહી, વાવાઝોડાના પગલે 41854 ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકસાન, 33. ટ્રાન્સફોર્મર સેન્ટર પુનઃ શરૂ કરાયા, 41822. ટ્રાન્સફોર્મર સેન્ટર પુનઃ શરૂ કરવાની કાર્યવાહી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા આપવામાં આવી માહિતી
