Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો , કેસમાં ઘટાડો થતાં ગંભીર દર્દી ઘટ્યા, સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર, સિવિલમાં 548 પૈકી 535 દર્દીઓ ગંભીર, 26 વેન્ટિલેટર, 289 બાઈપેપ, 220 દર્દી ઓક્સિજન પર, સ્મિમેરમાં 254 પૈકી 244 દર્દીઓ ગંભીર, 27 વેન્ટિલેટર, 90 બાઈપેપ, 127 દર્દીઓ ઓક્સિજન પર

Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો, સિવિલ હોસ્પિટલ બહાર લાઈનોમાં થયો ઘટાડો , અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ તમામ બેડ ફુલ , 1 મહિનાથી જોવા મળતી હતી એમ્બ્યુ.ની કતારો

Gujarat/અમદાવાદ કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ભારે ભીડ , સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા , અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા કોરોના પ્રત્યે હજુ પણ લોકોમાં બેદરકારી , કોવિડ નિયમોનું નથી થઈ રહ્યું પાલન

Gujarat/RLD અધ્યક્ષ અજીતસિંહ ચૌધરીનું નિધન , અજીતસિંહ ચૌધરીનું કોરાનાથી અવસાન , 86 વર્ષીય અજીતસિંહ ચૌધરીનું અવસાન , ગુરુગ્રામ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર , 7 વખત સાંસદ પદે રહી ચૂક્યા હતા અજીતસિંહ

Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન ઝડપી બનાવવા સૂચના, તંત્ર દ્વારા વધુ લોકોને વેક્સિન આપવા આદેશ , શહેરમાં તમામ વેકસીનેશન કેન્દ્ર પર લોકોની ભીડ, કોરોનાના કેસ વધતાં લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ, વહેલી સવારથી રસીકરણ કેન્દ્ર પર લાંબી કતારો

Gujarat/પાટણના રાધનપુરમાં 6 દિવસનું લોકડાઉન, લોક ડાઉનને લઈને રાધનપુરમાં બજારો બંધ, માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી, રાધનપુરમાં રાત્રે કરફ્યુ અને દિવસે બંધ , કોરોના સંક્રમણ સતત વધતાં લેવાયો નિર્ણય

Gujarat/રાજ્યની 6 મેડિકલ કોલેજના સિની. તબીબોની હડતાળ, આજે મિટીંગમાં હડતાળ મુદ્દે લેવામાં આવશે નિર્ણય , કોરોનાકાળમાં તબીબોની અચોક્કસ મુદતની હડતાળ , તબીબો સાત માગણીઓને લઇ ઉતરશે હડતાળ પર, કોવિડ કામગીરી કરવી કે નહીં તે અંગે આજે લેશે નિર્ણય

Gujarat/જામનગર શહેરમાં આવતીકાલે રહેશે પાણીકાપ ,, અનેક વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ બંધ , મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજથી પાણી નહીં મળે , જામનગરના 4 ઝોનમાં પાણી વિતરણ નહિં થાય, ગરમીમાં જામનગરવાસીઓને ભોગવવી પડશે હાલાકી

Gujarat/પાટણના સાંસદ ભરત ડાભીનો વધુ એક ઓડિયો વાયરલ, કોરોના સારવારને લઇ મહિલા કાર્યકરે કાઢ્યો બળાપો , અગાઉ પણ કાર્યકર- સાંસદનો ઓડિયો થયો હતો વાયરલ, મહિલા કાર્યકરનો બળાપો, કામ ન થાય તો ડૂબી મરો, સાંસદ પર મહિલાનો રોષ, કેટલા ગુજરાતીને મારશો, મહિલાના રોષને જોઈ સાંસદે ફોન કટ કરી દીધો, વાયરલ ઓડિયાની મંતવ્ય ન્યૂઝ નથી કરતું પુષ્ટિ

Gujarat/મહેસાણાના બે શહેરોમાં રાત્રિ કરફ્યૂ , કોરોનાની ચેઇન તોડવા લેવાયો નિર્ણય , વીસનગર અને કડી શહેરમાં રાત્રિ કરફ્યૂ , આજથી 12 મે સુધી રહશે રાત્રિ કરફ્યૂ , કડી શહેરમાં સવારથી બંધનો માહોલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy