India/RLD અધ્યક્ષ અજીતસિંહ ચૌધરીનું નિધન, અજીતસિંહ ચૌધરીનું કોરાનાથી અવસાન, 86 વર્ષીય અજીતસિંહ ચૌધરીનું અવસાન, ગુરુગ્રામ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર, 7 વખત સાંસદ પદે રહી ચૂક્યા હતા અજીતસિંહ
Gujarat/પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો યથાવત્, પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 88.10એ પહોંચ્યું, અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 87.66, રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 87.86 નવો ભાવ, રાજકોટમાં ડીઝલ રૂ. 87.45 પ્રતિ લીટર,
India/બોમ્બે હાઇકોર્ટમાં અદાર પૂનાવાલાની અરજી, ઝેડ પ્લસ સિક્યુરિટીની કરી છે માંગણી, જીવના જોખમને પગલે ઝેડ સિક્યુરિટી માટે કરી અરજી, મારા પરિવારને પણ જીવનું જોખમ- અદાર પૂનાવાલા, અત્યારે પૂનાવાલાને Y કેટેગરીની અપાઇ છે સુરક્ષા, હાલ જોખમને પગલે લંડન જતા રહ્યા છે પૂનાવાલા
Rajsthan/જેલમાં બંધ આસારામની તબિયત લથડી, કોરોના સંક્રમિત આસારામ ICUમાં દાખલ, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ, દુષ્કર્મ કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં છે બંધ
India/ફરી દેશમાં સર્વાધિક દૈનિક નવા કેસ, 24 કલાકમાં 4.12 લાખથી વધુ કેસ, રિકવરીમાં ઝડપી વધારો રાહતનો સંકેત, 24 કલાકમાં 3.30 લાખથી વધુ રિકવર, દેશમાં કુલ કેસ હવે 2.10 કરોડને પાર, દેશમાં કુલ રિકવરી પોણા બે લાખ નજીક
Gujarat/ગુજરાતની પહેલી વેક્સિન બનીને તૈયાર,અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની સિદ્ધિ,ત્રીજા ચરણના ટ્રાયલ બાદ કરી અરજી,ઈમરજન્સી વપરાશ માટે કરી અરજી,મંજૂરી મળ્યેથી ઉપલબ્ધ થશે ઝાયકોડ-વી,1 કરોડ ડોઝ પ્રતિમાસ બનાવવાની તૈયારી
National/ફરી દેશમાં સર્વાધિક દૈનિક નવા કેસ,24 કલાકમાં 4.10 લાખથી વધુ કેસ,રિકવરીમાં ઝડપી વધારો રાહતનો સંકેત,24 કલાકમાં 3.25 લાખથી વધુ રિકવર,દેશમાં કુલ કેસ હવે 2.10 કરોડને પાર,દેશમાં કુલ રિકવરી પોણા બે લાખ નજીક
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,955 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 133 દર્દીના મોત,24 કલાકમાં 12,995 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,48,124 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 6,33,427
Gujarat/ગાંધીનગર મનપા કચેરીમાં વેન્ટિલેટરનું લોકાર્પણ, બે એમ્બ્યુલન્સ ICU ઓન વ્હીલનું લોકાર્પણ , પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં કાર્યક્રમ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, મેયર રીટા પટેલ હાજર, કાર્યક્રમમાં સી.આર પાટીલ વર્ચ્યુઅલ જોડાયા
India/મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને કર્યુ રદ, મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે, શિક્ષણ અને નોકરીમાં નહીં મળે અનામત: SC, આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન, મરાઠા સમુદાય શૈક્ષણમિક-સામાજિક રીતે પછાત નથી, તેથી તેમને અનામત ના આપી શકાય