Uttar Pradesh/ઉત્તરપ્રદેશમાં ફરી લંબાવાયુ લોકડાઉન, સોમવારે સવારે 7 વાગ્યા સુધી લંબાવાયુ લોકડાઉન, અગાઉ લોકડાઉનમાં અપાઇ હતી ઢીલ, કોરોનાનાં કેસો વધતા લેવાયો નિર્ણય, કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન કરાવાશે
Gujarat/વડોદરા ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબનો આપઘાત , બોયઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં કર્યો આપઘાત , સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબએ કર્યો આપઘાત , ફાયનલયરમાં અભ્યાસ કરતો હતો સિધ્ધાર્થ ભદ્રેચા, રેસિડન્ટ તબીબ સિધ્ધાર્થ ભદ્રેચા પાસેથી મળી સુસાઇડ નોટ , 5 દિવસ પહેલા જ કોવિડ વોર્ડમાંથી ડયુટી થઈ હતી પૂરી
Gujarat/જુનાગઢમાં હોસ્પિટલોની ઘોર બેદરકારી , શહેરમાં જાહેરમાં ફેંકાયો મેડિકલ વેસ્ટ , લાલ બહાદુર સોસાયટી સામેની ઘટના , કોરોના સંક્રમણ ફેલાવાની લોકોમાં ભીતિ , સ્થાનિક હોસ્પિટલો સામે પગલા લેવા માગ
Gujarat/ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા HCમાં અરજી, ગુજરાત HCમાં કરાઇ PIL, ધો.10માં માસ પ્રમોશન આપવા મુદ્દે અરજી કરાઇ, કોરોનાકાળમાં અન્ય રાજ્યોમાં પરીક્ષા રદની રજૂઆત, રાજ્ય સરકારે કોઇ નિર્ણય ના લેતા કરાઇ અરજી,
Gujarat/ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા, HCના અવલોકન, અમલીકરણ સંદર્ભે ચર્ચા, વેક્સિનેશન પ્રક્રિયા અને વેક્સિન સ્ટોક ચર્ચા, મંત્રીઓ,પ્રભારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા, ઓક્સિ.પ્લાન્ટ, ગાંધીનગર કોવિડ હોસ્પિ.પર ચર્ચા
Gujarat/આજથી પાટણ અને સિદ્ધપુર માર્કેટયાર્ડ રહેશે બંધ , પાટણ માર્કેટયાર્ડ 15 મે સુધી રહેશે બંધ , સિદ્ધપુર માર્કેટયાર્ડ 12 મે સુધી રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો
pashchim bengal/પ.બંગાળનાં CM પદે મમતા બેનરજીએ લીધા શપથ, મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદે લીધા શપથ, આવતીકાલે અન્ય મંત્રીઓ કરશે શપથ ગ્રહણ, કોલકાતા રાજભવનમાં સાદગીથી યોજાયો કાર્યક્રમ, ત્રીજીવાર બંગાળનાં મુખ્યમંત્રી પદે લીધા શપથ
Gujarat/રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 62 દર્દીના મોત, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, કોવિડથી મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિર્ણય
Gujarat/સાણંદમાં ધાર્મિક પ્રસંગે ભીડ ઉમટવાનો મામલો, નવાપુરાના સરપંચ સહિત 23 લોકોની ધરપકડ , ભીડનો વીડિયો વાયરલ થતાં પોલીસની ઝડપી કાર્યવાહી , પેનડેમિક એકટનો ભંગ કરવા બદલ ધરપકડ, ચાંગોદર અને સાણંદ પોલીસની સંયુક્ત કાર્યવાહી, ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, નવાપુરા-નિધરાડ ગામે પ્રસંગમાં ઉમટી હતી ભીડ
India/RBI ગર્વનર શક્તિકાંત દાસનું નિવેદન,કોરોનાથી અર્થતંત્રને થઇ અસર, રસીકરણમાં સરકાર તેજી લાવી રહી છે, બીજા વેવ સામે મજબુત પગલા ભરવાની જરૂર, બીજા વેવમાં અર્થતંત્રને મુશ્કેલી વેઠવી પડી, વર્તમાન સ્થિતિ પર સરકારની નજર, પહેલા વેવ બાદ ઇકોનોમીમાં રિકવરી