Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Valsad/વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, 5 દિવસથી ICU વોર્ડમાં ફેલાઈ છે ગંદગી, જ્યાં ડોક્ટરોને પણ પ્રવેશતાં જ આવે છે ઉબકા, વોર્ડમાં દાખલ દર્દીઓની હાલત ભારે દયનીય, ડોક્ટરોની ફરિયાદને ધોળીને પી જતું સિવિલ તંત્ર, ડોક્ટરોના વ્હોટ્સએપ ગ્રુપમાં ડોકટરોની ફરિયાદ, આ ગ્રુપમાં ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડ છે અમિત શાહ ડોકટરોની ફરિયાદમાં આંખ આડે કાન કરતા અમિત શાહ

India/કોરોનાને કારણે કંપની સેક્રેટરીની પરીક્ષા હાલ સ્થગિત, 1 થી 10 જૂન દરમિયાન પરીક્ષાનું આયોજન, નવું ટાઇમટેબલ ઓનલાઇન મુકાશે, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

India/5 રાજ્યોની ચૂંટણી પૂરી થતાં પેટ્રોલ-ડીઝલનાં વધ્યાં ભાવ, પેટ્રોલનાં ભાવમાં ફરી 18 પૈસા પ્રતિ લિટરનો વધારો, ગઇકાલે પણ 18 પૈસાનો નોંધાયો હતો ભાવવધારો, આજે પેટ્રોલનો ભાવ 87.91 રૂ.પ્રતિ લિટર, ડીઝલનાં ભાવમાં પણ બે દિવસથી વધ્યાં ભાવ, ડીઝલમાં આજે પ્રતિ લિટર 22 પૈસાનો વધારો, ગઇકાલે પણ ડીઝલમાં પ્રતિ લિટર 23 પૈસાનો વધારો, આજે ડીઝલનો ભાવ 87.39 રૂ.પ્રતિ લિટર, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતાં લોકોને મોંઘવારીનો માર

Ahmedabad/ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ આજે અમદાવાદમાં, પ્રદિપસિંહ જાડેજા બે કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત, બહેરામપુરામાં અને શાહીબાગમાં સાંજે બે કાર્યક્રમો, ચેપીરોગ હોસ્પિ.ઓક્સિજન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન

Ahmedabad/અમદાવાદમાં 45થી વધુ વયનાને અપાશે રસી, એક દિવસના વિરામ બાદ આજે વેક્સિનેશન, ગઈકાલે એક દિવસ વેક્સિનેશન બંધ કરાયું હતું, કોરોનાના કેસ વધતાં લોકોમાં રસીને લઈ જાગૃતિ, લોકો મોટી સંખ્યામાં પહોંચે છે કોરોના રસી લેવા

Gujarat/રાજ્યના વધુ 7 શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યૂ અગાઉના 29 સહિત કુલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ આવતીકાલ 6 મે થી 12 મે સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ રાધનપુર, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં કર્ફ્યૂ રાધનપુર, કડી અને વિસનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ

Not Set/અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતની વ્હારે, કુલ 1 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર આજે મળશે, મદદની પહેલી ખેપ આજે આવશે ગુજરાતમાં, આજે ફ્લોરિડાથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે, વિશ્વ ઊમિયાધામ ફાઉન્ડેશનની પહેલ, અમેરિકા અને કેનેડાની ટીમ કરશે મદદ, અમેરિકાથી મોકલાવશે મેડિકલ ઈક્વિપમેન્ટ

Gujarat/મોરબી હળવદમાં બપોરના બે વાગ્યા બાદ બંધ, અગાઉ લીધેલ બંધના નિર્ણયને લંબાવ્યો, અગાઉ 5 દિવસ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતુ, શુક્રવારે વેપારી એસો.ની મળશે બેઠક, પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી રખાશે બંધ, હળવદમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો

Jamnagar/જામનગર ગ્રેઈન માર્કેટ સપ્તાહ માટે આંશિક બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો સ્વૈચ્છિક નિર્ણય, માર્કેટમાં સવારે 8 થી બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રહેશે, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે દુકાનો

Ahmedabad/અમદાવાદ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે RT PCR જરૂરી, અમદાવાદના નાગરિક હશે તો RT PCR ફરજિયાત, RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો મળશે શહેરમાં પ્રવેશ, 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ ફરજીયાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy