Ahmedabad/અમદાવાદ AMCના તમામ સિવિક સેન્ટરો બંધ, આજથી 14 મે સુધી સિવિક સેન્ટરો રખાશે બંધ, નાગરિકો,કર્મચારીઓની સલામતી માટે લેવાયો નિર્ણય, લોકોને ઓનલાઇનના માધ્યમથી સેવાનો લાભ મળશે
Kutchh/કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, આજથી સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રહેશે, આજથી કચેરીઓ 10 દિવસ સુધી રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/અરવલ્લી મોડાસા શહેર 5 દિવસ સંપૂર્ણ બંધ રહેશે, શહેરમાં આજથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રહેશે, વધતા સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક બંધનો નિર્ણય, શાકભાજી વિક્રેતા દિવસમાં બે સમય કરી શકાશે વેચાણ, સવારે 7 થી 10, સાંજે 5 થી 8 સુધી વેચાણ કરી શકાશે, મેડિકલ સેવા અને ફ્લોર ફેકટરી સિવાયના રોજગાર બંધ
West Bengal/મુખ્યમંત્રી પદે આજે મમતા બેનરજીની તાજપોશી, પ.બંગાળના CM પદે મમતા બેનરજી લેશે શપથ, TMCની બેઠકમાં સર્વસંમતિથી બન્યા પક્ષ નેતા, સતત ત્રીજી વખત પ.બંગાળના CM બનશે મમતા, મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ લેશે શપથ
Gujarat/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા, HCના અવલોકન, અમલીકરણ સંદર્ભે કરાશે ચર્ચા, વેક્સિનેશન પ્રક્રિયા અને વેક્સિન સ્ટોક અંગે ચર્ચા, મંત્રીઓ,પ્રભારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા, ઓક્સિ.પ્લાન્ટ, ગાંધીનગર કોવિડ હોસ્પિ.પર ચર્ચા
Gujarat/દહેજથી કરમસદ પહોંચ્યો લિક્વિડ ઓક્સિજન, ઓક્સિજનના ટ્રક ને ગ્રીન કોરિડોર અપાયો, પોલીસ સાથે ડીવાયએસપી જાડેજા રહ્યા હાજર, હોસ્પિટલ દ્વારા ગ્રીનકોરિડોરની કરાઈ હતી માગ
India/દેશમાં રિકવરીનો સૌથી મોટો આંક, 24 કલાકમાં 3.37 લાખ કોરોનામુક્ત, કુલ રિકવરી હવે 1.69 કરોડથી વધુ, 24 કલાકમાં 3.82 લાખથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 2.06 કરોડને પાર, 24 કલાકમાં 3700+ નાગરિકોના મોત, દેશમાં કુલ મૃત્યુઆંક સવા બે લાખને પાર
Gujarat/રાજ્યમાં ન લગાવાયો લોકડાઉન,વધુ 7 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવાયો,અત્યાર સુધી 29 શહેરોમાં હતો રાત્રિ કર્ફ્યૂ,હવે 29 ઉપરાંત 7 મળી કુલ 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ,ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં રાત્રિ કર્ફ્યૂ,રાધનપુર,કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ,તમામ 36 શહેરમાં 6 થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ,તમામ શહેરમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે,ઉદ્યોગ,કારખાના,ઉત્પાદન એકમ ચાલુ રહેશે,સિનેમા,ઓડીટોરીયમ,વોટરપાર્ક,બાગ રહેશે બંધ,કોમ્પ્લેક્સ, સલૂન,સ્પા,જીમ,બ્યૂટી પાર્લર રહેશે બંધ,અંતિમવિધિમાં મહત્તમ 20 લોકોને મળશે મંજૂરી,પ્રેક્ષક વિના રમતગમત ચાલુ રાખી શકાશે,ધાર્મિક સ્થળ બંધ રહેશે, રાજકીય કાર્યક્રમો બંધ રહેશે,સરકારી બસ 50 ટકા મુસાફર સાથે ચાલુ રહેશે
Gujarat/CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની CM કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક, તબીબો, સ્થાનિક વહીવટી તંત્ર સાથે કરશે બેઠક, બેઠકમાં કોરોના કાબુમાં લેવા આપશે માર્ગદર્શન, હોસ્પિટલમાં સુવિધા અંગે પણ કરશે ચર્ચા, સોરઠ પંથકમાં કોરોના સંક્રમણ ઘટાડવા ચર્ચા
Gujarat/સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી , પોલીસે વધુ 3 વ્યક્તિઓની કરી ધરપકડ , સાંઈદીપ હોસ્પિટલનો એડમીન કાળાબજારીમાં સામેલ , દર્દીઓના પ્રિસ્કીપશન પર લાવતા હતા ઇન્જેક્શન, 18 હજારમાં એક એવા 6 ઇન્જેક્શન વેચવા જતા ઝડપાયા