Gujarat/
અરવલ્લી મોડાસા શહેર 5 દિવસ સંપૂર્ણ બંધ રહેશે, શહેરમાં આજથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રહેશે, વધતા સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક બંધનો નિર્ણય, શાકભાજી વિક્રેતા દિવસમાં બે સમય કરી શકાશે વેચાણ, સવારે 7 થી 10, સાંજે 5 થી 8 સુધી વેચાણ કરી શકાશે, મેડિકલ સેવા અને ફ્લોર ફેકટરી સિવાયના રોજગાર બંધ
