Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સુરતમાં, સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોરોનાની સ્થિતિ વિશે મેળવી જાણકારી, સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે કરશે ચર્ચા, પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આપ્યું નિવેદન, કોઈપણ વ્યક્તિ સારવાર વગર ન જાય તે માટે કરી વાત, કોંગ્રેસ પણ સેવા માટે વોલિયન્ટર આપવા તૈયાર, સરકાર દ્વારા કામગીરી ઢીલી કરાઈ રહ્યાનો આરોપ

Gujarat/GTUમાં ઓનલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ, ડિગ્રી-ડિપ્લોમાં સે-1નાં વિદ્યાર્થીઓની પરીક્ષા, અંદાજે 50 હજાર વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષા આપશે, રેગ્યુલર સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, આગામી 15મીમે સુધી ચાલશે ઓનલાઇન પરીક્ષા

India/કોરોના સંક્રમણ રોકવા સંપૂર્ણ લોકડાઉન જ ઉપાય, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ, ટ્વિટ કરી સંપૂર્ણ લોકડાઉન કરવા કરી માગ, કેન્દ્ર સરકારને લોકડાઉન કરવા કર્યુ સુચન

Gujarat/રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો , 24 કલાકમાં 76 કોરોના દર્દીના થયા મોત, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિર્ણય

Gujarat/ભાવનગરમાં કોરોનાના દર્દીએ કર્યો આપઘાત , સર ટી હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું , રાત્રે બારીમાંથી છલાંગ લગાવી કરી આત્મહત્યા , કોરોનાની બિમારીથી તંગ થઈ કર્યો આપઘાત , પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/રાજકોટમાં AIIMS પર કોરોનાનું ગ્રહણ , પરપ્રાંતિય શ્રમિકો વતન જવા થયા રવાના , શ્રમિકો ચાલ્યા જવાથી બાંધકામ અટકી પડ્યું , લોકડાઉનની દહેશતને પગલે વતન રવાના , હીરાસર એરપોર્ટની સાઇડ પર કોવિડ સેન્ટર ખોલાયું , બન્ને પ્રોજક્ટ મોડા થવાની સંભાવના વધી

Gujarat/સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી , પોલીસે વધુ 3 વ્યક્તિઓની કરી ધરપકડ , સાંઈદીપ હોસ્પિટલનો એડમીન કાળાબજારીમાં સામેલ , દર્દીઓના પ્રિસ્કીપશન પર લાવતા હતા ઇન્જેક્શન, 18 હજારમાં એક એવા 6 ઇન્જેક્શન વેચવા જતા ઝડપાયા

Gujarat/સુરતમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી , મનપા દ્વારા 2,06,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો, વિવધ ઝોનમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી, વિવિધ ઝોનમાં 206 વ્યક્તિઓ માસ્ક વગર મળી આવ્યા, 206 લોકો પાસેથી ઉઘરવાયો 1 હજાર રૂપિયાનો દંડ

Gujarat/ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના , કે.કૈલાસનાથન થયા સંક્રમિત , CMનાં અગ્ર મુખ્યસચિવ છે કૈલાસનાથન, એક સપ્તાહથી છે હોમ આઇસોલેશનમાં , CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરી , ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર રાખી રહ્યાં છે ચાંપતી નજર , કોરોનાનાં હળવા લક્ષણો હોવાની બહાર આવી માહિતી એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર થશે હાજર

Gujarat/ઉંઝામાં બે ટ્રાન્સપોર્ટ માલિક પર હુમલો , ઊંઝા આરાસુરી ટ્રાન્સપોર્ટનો બનાવ, માથાભારે શખ્સોએ કર્યો જીવલેણ હુમલો , ઓફીસ ચલાવવા ભાગીદાર બનાવવા દાદાગીરી , લુખ્ખાગીરી કરતા તત્વોએ હુમલો કર્યો, ઋત્વિક પટેલ સહિત 4 સામે ફરીયાદ, ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy