Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગીર સોમનાથના સૂત્રાપાડામાં સિંહ પરિવારના ધામા , વાડી વિસ્તારમાં સિંહ પરિવારના રોકાણથી ખેડૂતોમાં ભય, રાત્રિના સમયે પાણી વાળવા જતા ખેડૂતોમાં ચિંતા, 3 દિવસથી વાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામા

Gujarat/રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર , સિવિલ હોસ્પિટલ બહાર એકપણ વાહન નહીં , દર્દીઓને સારવાર માટે નથી જોવી પડતી રાહ , કોરોના દર્દીઓને હોસ્પિટલમાં કરાય છે દાખલ , 3 દિવસથી આંશિક રાહત મળતા રાહતનો શ્વાસ

Gujarat/UAEથી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો ઓક્સિ.જથ્થો, 20 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિ.જથ્થો પહોંચ્યો , 7 ISO ટેન્કર પણ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા, UAEથી ગુજરાતને ઓક્સિ.સિલિન્ડરની રાહત

Gujarat/અમદાવાદમાં 45થી વધુ વયનાનું વેક્સિનેશન બંધ , કોર્પોરેશન વિસ્તારમાં આજે નહીં થાય વેકસીનેશન , કોરોના રસીનો સ્ટોક ખૂટતા લેવામાં આવ્યો નિર્ણય , વેક્સિનનો નવો જથ્થો આવ્યા બાદ થશે રસીકરણ, 18 થી 44 વર્ષની વયના લોકોને અપાશે વેક્સિન

Gujarat/અમદાવાદના અમરાઈવાડીમાં પથ્થરમારો , બેસણાની બાબતે બે જુથો વચ્ચે બબાલ, બે જુથો વચ્ચે બબાલ થતાં પથ્થરમારો , ટોળાએ ત્રણ ઘર અને વાહનોમાં કરી તોડફોડ , પથ્થરમારામાં 3 વ્યક્તિ થઈ ઇજાગ્રસ્ત , પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

Gujarat/જામનગર રિલાયન્સનું મિશન ઓક્સિજન, 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી રવાના કરાયા, 103.64 ટન ઓક્સિ. દિલ્હી રવાના કરાયો, હાપાથી ત્રીજી ગુડ્સ ટ્રેન ઓક્સિજન ટેન્કર લઈ રવાના

Gujarat/રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો , 24 કલાકમાં 76 કોરોના દર્દીના થયા મોત, કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિર્ણય

Gujarat/UAEથી ગુજરાતને ઓક્સિજન સિલિન્ડરની મળી રાહત, UAEથી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો ઓક્સિજનનો જથ્થો, 20 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો, 7 ISO ટેન્કર પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા

Rajkot/રાજકોટમાં AIIMS પર કોરોનાનું ગ્રહણ, પરપ્રાંતિય શ્રમિકો વતન જવા થયા રવાના, શ્રમિકો ચાલ્યા જવાથી બાંધકામ અટકી પડ્યું, લોકડાઉનની દહેશતને પગલે વતન રવાના, હીરાસર એરપોર્ટની સાઇડ પર કોવિડ સેન્ટર ખોલાયું, બન્ને પ્રોજક્ટ મોડા થવાની સંભાવના વધી

Gujarat/ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના, કે.કૈલાસનાથન થયા કોરોના સંક્રમિત, CMનાં અગ્ર મુખ્યસચિવ છે કૈલાસનાથન, એક સપ્તાહથી છે હોમ આઇસોલેશનમાં, CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરી, ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર રાખી રહ્યાં છે ચાંપતી નજર, કોરોનાનાં હળવા લક્ષણો હોવાની બહાર આવી માહિતી, એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર થશે હાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy