India/કોરોના દર્દીઓને AIIMSના ડિરેક્ટરની ચેતવણી, વારંવાર સીટી સ્કેનથી કરાવવાથી કેન્સરનું જોખમ, AIIMSના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ આપી ચેતવણી, ડૉક્ટરની સલાહ વગર દર્દીઓ ન કરાવે સીટી સ્કેન, દર્દીએ સીટી સ્કેન પહેલાં છાતીનો એક્સ રે કરાવવો
West Bengal/પ.બંગાળના CM પદે મમતા બેનરજી લેશે શપથ, આવતીકાલે 5 મે એ મમતા બેનરજીને લેશે શપથ, TMCની બેઠકમાં સર્વસંમતિથી બન્યા પક્ષ નેતા, સતત ત્રીજી વખત પ.બંગાળના CM બનશે મમતા, મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ લેશે શપથ
Gujarat/ગુજરાતમાં લોકડાઉનનાં ભણકારા, આંશિક લોકડાઉનની મુદત 5મેએ થશે પૂર્ણ, કોરોનાનો કહેર વધતાં સરકાર ચિંતિત, રાજ્ય ટાસ્ક ફોર્સ લોકડાઉનની તરફેણમાં, શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં વકરી રહ્યો છે કોરોના, લોકડાઉન અંગે આગામી સમયમાં થઇ શકે જાહેરાત
National/દેશમાં નવા કેસ-રિકવરી વચ્ચે ઘટતો ગેપ,છેલ્લાં 24 કલાકમાં 3.54 લાખ નવા કેસ,રિકવરીનો આંક પહોંચ્યો નવા કેસ નજીક,24 કલાકમાં દેશમાં 3.18 લાખ રિકવર,દેશમાં કુલ કેસ હવે 2.02 કરોડને પાર,એક્ટિવ કેસ સાડા ચોત્રીસ લાખ નજીક,દેશમાં કુલ મૃત્યુઆંક સવા બે લાખ નજીક
Gujarat/કોરોના મામલે HCએ કરેલી સુઓમોટોનો મામલો,રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ,RTPCR ટેસ્ટ મુદ્દે સરકારનો બચાવ,કોર્ટના આદેશ બાદ ટેસ્ટિંગ માટે 44 નવા મશીનનો ઓર્ડર,આ મશીનોની સુવિધા સાથે લેબોરેટરીઓને કરાઈ અપગ્રેડ,26 યુનિ.ને ટેસ્ટિંગ માટે કહેલું જે પૈકી 5 યુનિ.માં ટેસ્ટિંગ,બધી લેબોરેટરી ડબલ શિફ્ટમાં કરી રહી છે કામ,108માં જ આવેલા દર્દીને દાખલ કરવાની નીતિ બદલી,હવે તમામ હોસ્પિટલમાં કરાય છે પ્રત્યેક દર્દીને દાખલ,કોરોના સંક્રમણની ચેન તોડવા કર્યા નિર્ણય,29 શહેરોમાં સરકારે કર્ફ્યુ નાખ્યો,રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરફર્યું 5 મે સુધી નાખ્યો,માર્કેટિંગ યાર્ડ, દુકાનો સહિતની પ્રવૃત્તિ કરાવી બંધ,વેક્સિનેશન પર ભાર મુકાયો છેઃ સરકાર,વધુ 4 જગ્યા પર RTPCR ટેસ્ટિંગ ડ્રાઇવ શરૂ કરાશે,ઓક્સિ.ની અછત દૂર કરવા ક્ષમતા વધારી દેવાઈ છે,વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર-ગામડાના કેસની વિગત મુકાઇ,HCના નિર્દેશોનું પાલન કરતી હોવાનો રાજ્ય સરકારનો દાવો
Gujarat/CM સાથે કોરોનાની ચર્ચા કરવા વિપક્ષે માંગ્યો સમય, વિપક્ષ નેતા પરેશ ધાણાનીએ CMOને લખ્યો પત્ર, 4 મે ના રોજ CM ની મુલાકાત કરવા માંગ્યો સમય, કોરોનાની સમસ્યા અને સામાધાન માટે ચર્ચા કરવા કહ્યું, મુખ્યમંત્રી પાસે મુલાકાત માટે માંગ્યો સમય
Gujarat/અમરેલી બાબરા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની વરણી,ચેરમેન તરીકે લક્ષ્મણ રાઠોડની કરાઇ વરણી,વાઇસ ચેરમેન તરીકે બિપિન રાદડિયાની વરણી,પ્રથમ ટર્મમાં સર્વસંમતિથી કરવામાં આવી વરણી
Gujarat/આણંદમાંથી ઝડપાયેલ ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જે. મામલો,સમગ્ર મામલાનો રેલો પહોંચ્યો ઉમરેઠ સુધી,જગદીશ ઉર્ફે જગો રમણભાઈ પરમાર નામને શખ્સ ઝડપાયો,SOGએ 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
Gujarat/રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાત પ્રયાસ મામલો,રાજકોટના બ્રાહ્મણ પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ,સારવાર દરમિયાન પુત્રનું થયું મોત,પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી
Panjab/કોરોનાનાં કેસ વધતાં પંજાબે બોર્ડર કરી સીલ, નેગેટિવ રિપોર્ટ વગર નહીં મળે પ્રવેશ, પંજાબમાં સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, 24 કલાકમાં પંજાબમાં 7,280 કોરોનાનાં કેસ