Gujarat/
કોરોના મામલે HCએ કરેલી સુઓમોટોનો મામલો,રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ,RTPCR ટેસ્ટ મુદ્દે સરકારનો બચાવ,કોર્ટના આદેશ બાદ ટેસ્ટિંગ માટે 44 નવા મશીનનો ઓર્ડર,આ મશીનોની સુવિધા સાથે લેબોરેટરીઓને કરાઈ અપગ્રેડ,26 યુનિ.ને ટેસ્ટિંગ માટે કહેલું જે પૈકી 5 યુનિ.માં ટેસ્ટિંગ,બધી લેબોરેટરી ડબલ શિફ્ટમાં કરી રહી છે કામ,108માં જ આવેલા દર્દીને દાખલ કરવાની નીતિ બદલી,હવે તમામ હોસ્પિટલમાં કરાય છે પ્રત્યેક દર્દીને દાખલ,કોરોના સંક્રમણની ચેન તોડવા કર્યા નિર્ણય,29 શહેરોમાં સરકારે કર્ફ્યુ નાખ્યો,રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરફર્યું 5 મે સુધી નાખ્યો,માર્કેટિંગ યાર્ડ, દુકાનો સહિતની પ્રવૃત્તિ કરાવી બંધ,વેક્સિનેશન પર ભાર મુકાયો છેઃ સરકાર,વધુ 4 જગ્યા પર RTPCR ટેસ્ટિંગ ડ્રાઇવ શરૂ કરાશે,ઓક્સિ.ની અછત દૂર કરવા ક્ષમતા વધારી દેવાઈ છે,વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર-ગામડાના કેસની વિગત મુકાઇ,HCના નિર્દેશોનું પાલન કરતી હોવાનો રાજ્ય સરકારનો દાવો
