Uttar Pradesh/ઉત્તરપ્રદેશમાં બે દિવસ વધારાયું લોકડાઉન, ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી લોકડાઉન, શુક્રવારે રાતથી યૂપીમાં લોકડાઉન યથાવત, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
KARNATAK/કર્ણાટકની હોસ્પિ.માં ઓક્સિ.અભાવે 24નાં મોત, 24 દર્દીઓનાં ઓક્સિજન અભાવે થયા મોત, કર્ણાટકનાં ચામરાજ જિલ્લા હોસ્પિટલની ઘટના, મૈસૂરથી ચામરાજ હોસ્પિ.મોકલાયા હતા ઓક્સિ.સિલિન્ડર, ઓક્સિ.સિલિન્ડર મોડા પહોંચતા દર્દીઓનાં મોત
India/અમેરિકા જવાનું વન-વે એરફેરનું ત્રણ ગણું ભાડુ, કોરોનાકાળમાં યાત્રીનાં ખિસ્સા ખંખેરવાનો ખેલ, વન-વે એરફેરનું ભાડું હવે રૂ.1.75 લાખ થયું, એર ઇન્ડિયાએ એજન્ટોને ચાર્ટર્ડ નામે મંજૂરી આપી, એર ઇન્ડિયામાં ટિકિટોમાં કાળા બજારી યથાવત, 4મેથી મુંબઇથી નેવાર્ક માટે ભાડુ રૂ.1.75 લાખ, બિઝનેસ કલાસનું ભાડુ રૂ.2.65 લાખ કરાયું, ચાર્ટડ ઓપરેટ કરનાર એજન્ટોને મોકળું મેદાન
Gujarat/અમદાવાદમાં સૌથી ઓછો રિકવરી રેટ, અમદાવાદમાં 59.80 ટકા રિકવરી રેટ, અન્ય જિલ્લાની તુલનાએ ઓછી રિકવરી, સૌથી વધુ રિકવરી રેટમાં રાજકોટ મોખરે, રાજકોટ 89.80 ટકા સાથે રિકવરી રેટમાં આગળ, બનાસકાંઠા રિકવરી રેટમાં બીજા ક્રમે
Ahmedabad/અમદાવાદમાં 22 પોલીસકર્મીઓને કોરોના, વિવિધ કામગીરી કરતાં કર્મીઓને અપાઈ સૂચના, પોલીસ પરિવારોને રસીનાં બે ડૉઝ લેવા આદેશ, ડીજીપી આશિષ ભાટીયાએ પોલીસોને આપી સૂચના, એક જ દિવસમાં જાહેરનામા ભંગનાં 2421 કેસ
UK/યૂકેમાં કોરોના સામેનો જંગ અંતિમ તબક્કામાં, બ્રિટનનાં વિદેશમંત્રી ડોમિનિક રાબે આપી જાણકારી, 17મેથી લોકડાઉન સંબંધી નિયમમાં અપાશે રાહત, 21 જૂનથી તે નિયમો લગભગ સમાપ્ત થઇ જશે, અમુક સમુહો-રેસ્ટોરન્ટે પ્રતિબંધ હટાવવા કરી માગ
America/ભારતમાં હજુ ખરાબ સ્થિતિ સર્જાશે, ગૂગલનાં CEO સુંદર પિચાઇનું નિવેદન, ભારતમાં સંક્રમણની સ્થિતિ ભયાવહ, ભારતને મદદ કરવા બદલ અમેરિકા સરકારની કરી પ્રશંસા, સુંદર પિચાઇએ એક ઇન્ટરવ્યુમાં આપી માહિતી, અમેરિકાથી 440 ઓક્સિ.સિલિન્ડર,રેગ્યુલેટર, 10 લાખ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટકીટ મોકલાઇ
West Bengal/પ.બંગાળમાં મમતા બેનરજીની જીતની હેટ્રીક, નંદીગ્રામથી મમતા બેનરજીનો થયો પરાજય, શુભેન્દુ અધિકારીએ 1956 મતથી હરાવ્યા, પ.બંગાળમાં TMCની 200થી વધુ બેઠકો પર જીત, પશ્ચિમ બંગાળમાં ભાજપને ફાળે 77 બેઠકો
Gujarat/મહિસાગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, સંક્રમણ વધતા પ્રસાશન થયું એલર્ટ, સંક્રમણ અટકાવવા વધુ 5 દિવસ બજારો બંધ, જિલ્લા પોલીસે વેપારીઓ સાથે કરી મિટિંગ, જીલ્લાના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય
GOA/ગોવામાં આજથી કડક નિયંત્રણો લદાશે, આજ સવારથી 10 મે સવાર સુધી નિયંત્રણો, કેસિનો, બાર, રમત સંકુલો રહેશે સદંતર બંધ, શાળા-કોલેજો અને સાપ્તાહિક બજારો રહેશે બંધ, ફક્ત આવશ્યક સેવાઓ માટે અપાશે મંજૂરી