Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં મૃત્યુ વધતાં સ્મશાનમાં વિનામુલ્યે લાકડા અપાશે, કોવિડ પ્રોટોકોલ મુજબ જરૂરિયાતને લઇ નિર્ણય, હાલની સ્થિતિ જોતા 31 જૂલાઇ સુધી લાકડા ફાળવાશે, સરકાર સ્મશાનમાં વિનામુલ્યે લાકડા ફાળવશે, વનવિભાગ પાસે લાકડાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ

Gujarat/રાજ્યની શાળામાં આજથી 35 દિવસનું ઉનાળુ વેકેશન, 6 જૂન સુધી શાળામાં ઉનાળુ વેકેશન રહેશે, ત્યારબાદ સમીક્ષા કરી નવા સત્રનો થશે પ્રારંભ, માસ પ્રમોશન આધારિત પરિણામ તૈયાર કરાયા

India/દેશભરમાં કોરોનાનો કહેર યથાવત, 11 વિપક્ષી નેતાઓએ કેન્દ્રને લખ્યો પત્ર, દેશભરમાં નિઃશુલ્ક રસીકરણની કરી માગ, સોનિયા ગાંધી સહિત નેતાઓએ કરી માગ, ઓક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરવા કરી અપીલ

National/વધુ એક દિવસ નવા કેસમાં ઘટાડો,છેલ્લાં 24 કલાકમાં પોણા ચાર લાખ કેસ,રિકવરી અને નવા કેસમાં ઘટતો ગેપ,24 કલાકમાં 3 લાખની નજીક રિકવરી,દેશમાં કુલ કેસ હવે 2 કરોડની લગોલગ,દેશમાં 24 કલાકમાં 3,300થી વધુ મોત

Gujarat/રાજકોટ ભાજપના નિર્મળા ભુવાનું નિધન,સાણથલી બેઠકના ભાજપના સભ્ય હતા નિર્મળા ભુવા,છેલ્લા 20 દિવસથી ચાલતી હતી કોરોનાની સારવાર,સારવાર દરમ્યાન રાજકોટમાં નિર્મળા ભુવાનું નિધન,5 દિવસ પહેલા કોંગ્રેસના રણજીત મેણીયાનું નિધન,5 દિવસમાં જિ.પં.ના બે સભ્યોના થયા કોરોનાથી નિધન,જસદણના આગેવાનોના મોતથી શોકનું મોજુ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,978 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 153 દર્દીના મોત,24 કલાકમાં 11,146 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,46,818 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,94,602

Gujarat/હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે હાર્દિક પટેલ, ડોક્ટરની સલાહ લઇને હોમ ક્વોરોન્ટાઇન થયા, હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી માહિતી

National/આસામમાં ફરી ભાજપ,તમિલનાડુમાં DMK અને કેરળમાં LDF ની જીત પાક્કી…પુડ્ડુચેરીમાં પણ બની શકે છે ભાજપની સરકાર

National/હાઈવોલ્ટેજ બંગાળની ચૂંટણીમાં દીદીની દાદાગીરી, નંદીગ્રામની કાંટે કી ટક્કરની છેલ્લા રાઉન્ડની મતગણતરીમાં આખરે દીદી 1200 મતથી વિજયી, શુભેન્દુ અધિકારી હાર્યા, 210 કરતા વધુ બેઠક પર TMC આગળ, ભાજપનો આંક 80 નીચે

Gujarat/અરવલ્લી આદિવાસી સમાજના પ્રમુખની અપીલ, આદિવાસી સમાજના લોકોને કરી અપીલ, લગ્ન પ્રસંગો સાદગી પૂર્વક ઉજવવા અપીલ, સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવુ, કોરોના વેક્સિન લેવા માટે લોકોને કરાઈ અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy