Gujarat/મહેસાણાના વિસનગરમાં સ્વૈચ્છિક બંધ, 9 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયુ, કોરોના કેસમાં વધારો થતા લેવાયો નિર્ણય, દૂધની દુકાનો સવારે 2 કલાક -સાંજે 2 કલાક ચાલુ રહેશે, કરિયાણાની દુકાનો બપોરે 12 થી 3માં ફક્ત હોમ ડિલેવરી આપી શકશે પાલિકા,વેપારી એસો. દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/ભરૂચ હોસ્પિટલમાં આગનો મામલો, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ લીધી હોસ્પિટલની મુલાકાત, મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ નિરિક્ષણમાં પહોંચ્યા, વેલ્ફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરનો મેળવ્યો ચિતાર
Gujarat/કપડવંજ ન.પા.દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, 9 મે સુધી શહેરનું બજાર સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, દૂધ, શાકભાજી, ફ્રૂટના વ્યાપારીઓને આંશિક છૂટછાટ
Hariyana/હરિયાણામાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, 3 મે થી 10 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, ગૃહમંત્રી અનિલ વિજે ટ્વીટ કરીને આપી માહિતી
Gujarat/મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર 45432 મતની લીડથી વિજય, કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 21669 મત, ભાજપના ઉમેદવારને મળ્યા 67101 મત
Odisha/ઓડિશામાં 14 દિવસનાં લૉકડાઉનની જાહેરાત, ઓડિશાનાં CM પટનાયકની ઘોષણા, 5મીમે થી 19મીમે સુધી 14 દિવસ સુધી લોકડાઉન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Valsad/ભાજપ પ્રદેશ પ્રમુખ આજે વલસાડની મુલાકાતે, સીઆર પાટીલ કોવિડ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન, ગર્લ્સ હોસ્ટેલ ખાતે 300 બેડની કોવિડ હોસ્પિટલ, વાપી હરિયા ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ, રોલ ગામે રક્તદાન શિબિરનું પણ કરાયું છે આયોજન
Bharuch/ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે ભરૂચમાં, પ્રદિપસિંહ જાડેજા કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા, મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત કરશે બેઠક, પ્રદિપસિંહ જાડેજા ઉચ્ચાધિકારીઓ સાથે કરશે બેઠક, ભરૂચમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
India/5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી, પ.બંગાળ, અસમ, તમિલનાડુ, કેરલ અને પુડ્ડુચેરી, સવારે 8 કલાકથી મતગણતરી હાથ ધરાશે, 5 રાજ્યોની 822 વિધાનસભાની બેઠકોની મતગણતરી, 2,364 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે