Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પંચમહાલ મોરવાહડફ બેઠકની મતગણતરી, સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થશે, નિમિષા સુથાર અને સુરેશ કટારા વચ્ચે જંગ, પેટાચૂંટણીમાં 45 ટકા મતદાન થયું હતું, મતગણતરી કેન્દ્ર પર પોલીસનો બંદોબસ્ત

Gujarat/ખેડાના કઠલાલમાં સ્વૈચ્છિક લોકડાઉન, આજથી 6 મે સુધી રહેશે સ્વયંભૂ બંધ, 5 દિવસ કઠલાલમાં રહશે સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, દૂધ, મેડિકલની દુકાનો રહેશે ખુલ્લી

National/દેશમાં નવા કેસ-રિકવરી વચ્ચે ઘટતો ગેપ,છેલ્લાં 24 કલાકમાં 3 લાખથી વધુ રિકવરી,નવા કેસની સંખ્યા 4 લાખની અંદર રહી,24 કલાકમાં 3.90 લાખથી વધુ નવા કેસ,એક્ટિવ કેસ સવા તેત્રીસ લાખને પાર,24 કલાકમાં મહારાષ્ટ્રમાં 63,282 નવા કેસ,24 કલાકમાં કર્ણાટકમાં 40,990 નવા કેસ

Gujarat/અમદાવાદ ગોપાલસિંહ મીણા વિરૂધ્ધ દાખલ ગુનો,ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તાના દુરૂપયોગનો ગુનો દાખલ,GST આસિ. કમિશ્નર છે ગોપાલસિંહ મીણા,ACBએ GST આસિ.કમિશ્નર ગોપાલસિંહ વિરૂધ્ધ નોંધ્યો ગુનો,સુરતની વિમલ હેકઝાગોનની સાઇટ ઓફિસમાં કરી હતી રેડ,ફરિયાદી પાસેથી ત્રણ ફ્લેટના દસ્તાવેજ કરાવ્યા હતા,વેપારી પાસેથી ત્રણ ફ્લેટ સહિત ફોર્ચ્યુનર કાર પડાવી,ફરિયાદની અરજીને લઇને દાખલ કર્યો ગુનો

Gujarat/જામનગર જોડિયાના બાલંભા ગામે ફાયરિંગની ઘટના,જૂની અદાવતમાં થયું ફાયરિંગ,ફાયરિંગમાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત,અન્ય એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તને સારવાર અર્થે જી.જી.હોસ્પિ. ખસેડ્યો,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13,847 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 172 દર્દીના મોત,24 કલાકમાં 10, 582 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,42,139 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,81,624

Gujarat/અમરેલીના ધારીમાં કરા સાથે વરસાદ, સુખસર,કાંગસા,મિઠાપુરમાં વરસાદ, સુખસર અને કાંગરામાં કરા સાથે વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન

Gujarat/અમદાવાદમાં COVID19ને લઈ શહેર પોલીસ સતર્ક, શાહપુર વિસ્તારમાં કરવામાં આવ્યુ પેટ્રોલિંગ, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ, કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારમાં SRPની ટિમ ગોઠવાઈ

Gujarat/દાહોદ ન.પા.ના પ્રમુખને કોરોના પોઝિટિવ, પ્રમુખ રીનાબેન પંચાલને કોરોના પોઝિટિવ, રીના બેન પંચાલ થયા હોમ આઈસોલેટ

Gujarat/મોરબી ખાતે નકલી ઈન્જેક્શનનો મામલો, નકલી ઈન્જેક્શન કૌભાંડનો રેલો ઓલપાડ પહોંચ્યો, પોલીસે ઘટના સ્થળેથી 7 આરોપીઓ ઝડપ્યા, સોલ્ટ,ગ્લુકોઝ,પેરાસિટમોલ મિશ્રણ કરી બનાવતા ઈન્જેક્શન, મોરબીથી 6 અને ઓલપાડથી 7 આરોપીઓ ઝડપાયા આરોપીઓ સુરતના હોવાની મળી માહિતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy