Gujarat/વડોદરાની ક્રિષ્ના હોસ્પિટલમાં હોબાળો, દર્દીનું મોત થતા પરિવારજનોનો હોબાળો, તબીબની નિષ્કાળજીથી મોત થયાનો આક્ષેપ, પોલીસ હોસ્પિટલ પહોંચીને મામલો થાળે પાડ્યો
PM Modi/ભરૂચ હોસ્પિટલમાં આગનો મામલો, વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ, મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, હોસ્પિટલમાં આગની ઘટના દુઃખદ:PM
Gujarat/ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગનો મામલો, મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા તપાસના આદેશ, બે સીનિયર IAS અધિકારીઓ કરશે તપાસ, શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા કરશે તપાસ, કમિ.મ્યુ. એડ.અધિકારી રાજકુમાર બેનીવાલ કરશે તપાસ
PM Modi/PM મોદીએ દિલ્હીમાં ગુરુદ્ધારામાં કર્યા દર્શન ગુરુદ્ધારામાં ગુરુ તેગ બહાદુરજીને કર્યા નમન કોઇપણ સુરક્ષા વગર PM મોદીએ કર્યા દર્શન 400મા પ્રકાશપર્વ પર સીસગંજ ગુરુદ્વારા પહોંચ્યા
Gujarat/રાજ્યની સરકારી કચેરીઓમાં બે દિવસ રજા, કોરોનાને કારણે આજથી બે દિવસ રહેશે રજા, શનિવાર-રવિવારે સરકારી કચેરીઓ રહેશે બંધ, 9 મે સુધી શનિવાર-રવિવાર રહેશે રજા, અધિકારી, કર્મચારી સંક્રમિત ન થાય તે માટે નિર્ણય
Gujarat/ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગમાં 18ના મોત, મૃતકોના પરિજનોને 4 લાખ સહાયની જાહેરાત, મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, મૃતકોના વારસદારને સહાયની કરી જાહેરાત, 4 લાખ રૂપિયાની સહાય કરાઈ જાહેરાત, મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અપાશે સહાય
Gujarat/આજથી રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો થશે પ્રારંભ, 18 વર્ષથી વધુ વયનાને અપાશે કોરોનાની વેક્સિન, 10 જિલ્લાઓમાં થશે કોરોના રસીકરણ કરાશે શરૂ, અમદાવાદ, સુરત, વડોદરામાં વેક્સિનેશનનો પ્રારંભ, રાજકોટ, ભાવનગર, જામનગરમાં વેક્સિનેશનનો પ્રારંભ, કચ્છ, મહેસાણા, ભરૂચમાં પણ વેક્સિનેશનનો પ્રારંભ, ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન
Gujarat/આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, સરકાર આજથી શરૂ કરશે ખાસ અભિયાન, ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા અભિયાન, મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન કરશે શરૂ, CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી કરશે પ્રારંભ, ગામના સરપંચ સહિત આગેવાનોને આપશે માર્ગદર્શન, 15 મે સુધી ચાલશે આ અભિયાન
Gujarat/ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગનો મામલો, આગની ઘટનામાં વધ્યો મૃત્યુઆંક, બે કર્મચારી સહિત 18 લોકોનાં કરૂણ મોત, શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ, કોવિડ વોર્ડમાં 49 દર્દી હતા સારવાર હેઠળ, અનેક લોકો દાઝી ગયા હોવાનાં અહેવાલ, અન્ય દર્દીઓને વાગરા-જંબુસર હોસ્પિટલ ખસેડાયા, હજી પણ મૃત્યુઆંક વધવાની શકયતા