National/દેશમાં મેગા રિકવરીથી મોટી રાહત,24 કલાકમાં દેશમાં 3 લાખ કોરોનામુક્ત,નવા કેસ પણ પહોંચ્યા રેકોર્ડબ્રેક સ્તરે,24 કલાકમાં નવા 4 લાખ કેસનો રેકોર્ડ,દેશમાં કુલ કેસ હવે 1.91 કરોડને પાર,એક્ટિવ કેસ 32.50 લાખને પાર
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,605 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 173 દર્દીના મોત,24 કલાકમાં 10,180 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,42,046 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,67,777
Gujarat/ગ્રામ્ય વિસ્તારોને કોરોનાના પંજાથી મુક્ત કરાવવા કાલથી મારું ગામ-કોરોનામુક્ત ગામ અભિયાન..રાજ્યપાલ અને મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ
Sports/ટી-20 વર્લ્ડ કપને લઇ BCCIની જાહેરાત, સ્થિતિ ન સુધરે તો UAEમાં રમાશે વર્લ્ડ કપ, ભારતની હાલની પરીસ્થિતિને લઇ કરાઈ જાહેરાત
Gujarat/ઈન્ટર્ન અને અનુસ્નાતક રેસિડેન્ટ ડૉક્ટરો આનંદો, હાલના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો કરાયો વધારો, સરકારી અને GMERS સંલગ્ન તબીબો માટે નિર્ણય, 1 એપ્રિલ 2021 ની અસરથી નિર્ણય લાગુ કરાયો, સરકારના નિર્ણયનો લાભ 6401 તબીબોને મળશે
Gujarat/સૌરાષ્ટ્રના ક્રિકેટર જયદેવ ઉનડકટની મોટી જાહેરાત, આઈપીએલ સેલરીના 10 ટકા કરશે દાન, મેડિકલ સાધનો ખરીદવા જયદેવનનું પ્રશંસીનીય કાર્ય
Gujarat/આવતીકાલથી રાજ્યમાં થશે રસીકરણનો પ્રારંભ, 10 જિલ્લાઓમાં થશે કોરોના રસીકરણ શરૂ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત, 18 વર્ષથી વધુ વયનાને અપાશે કોરોના રસી
India/કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા જાહેર, દર્દીને રેમડેસિ.ની જરૂર હશે તો દાખલ થવું જરૂરી, હોમકવોરોન્ટાઇન દર્દીને હોસ્પિ.માં થવું પડશે એડમિટ, ડોકટરનાં પ્રિસ્ક્રિપ્શન બાદ રેમ.ઇન્જે.અપાશે, 28મી એપ્રિલે નવી માર્ગદર્શિકા બહાર પાડી
India/વેક્સિનની ઉપલબ્ધતામાં ગુજરાત છેક 10મા સ્થાને, ગુજરાત પાસે હવે માત્ર 4.62 લાખ ડોઝ ઉપલબ્ધ, 1લીમેથી યુવા રસીકરણ કાર્યક્રમ પર રોક, પંદર દિવસની રસીની રાહ જોવી પડશે, પ્રથમ ક્રમે યૂપી પાસે 11.80 લાખ ડોઝ ઉપલબ્ધ, બીજા ક્રમે બિહાર પાસે 8.36 લાખ ડોઝ ઉપલબ્ધ, દસમા ક્રમે ગુજરાત પાસે 4.62 લાખ ડોઝ ઉપલબ્ધ
UK/યુકેમાં ત્રીજી લહેર આવવાની સંભાવના નહિવત્, ન્યૂયોર્કમાં આગામી મહિને શરૂ થશે બાર-રેસ્ટોરન્ટ, યુકેમાં લોકડાઉનને કારણે સંભાવના નહીવત બની, ન્યુયોર્કનાં ગવર્નર કુમોએ આપી જાણકારી, 17મેથી બહારનાં એરિયામાં ડાઇનિંગ શરૂ થશે, 31મેથી ઇન્ડોર ડાઇનિંગ શરૂ થશે