Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બહાર લાઇન, બીજા દિવસે પણ ટોકન લેવા લાગી કતારો, દર્દીઓના સગાઓની ટોકન લેવા લાઇનો, ટોકનકાંડને લીધે કોરોનાથી એક દર્દીનું મોત, ધન્વંતરિ હોસ્પિટલનાં દરવાજે જ થયું મોત, ગંભીર હાલતમાં આવેલ દર્દીને દાખલ ના કરાયા, દર્દીનું મોત થતાં પરિજનોનો કર્યો હતો હોબાળો, રાત્રે 9 વાગ્યાની આસપાસ દર્દીનું ઓક્સિ.લેવલ ઘટયું, ગંભીર દર્દીને રજિ.અને ટોકન બાદ જ દાખલનો નિયમ

Gujarat/આજથી ગુજ.યુનિ.ની ઓનલાઇન પરીક્ષા, B.Com, BBA, BCAની પરીક્ષા શરૂ થશે, ઓનલાઈન પરીક્ષાનો સમય 1 કલાકનો રહેશે, ઓનલાઈન પરીક્ષા 50 ગુણની રહેશે

uttarpradesh/યૂપીમાં ઓક્સિજનની અછતથી 11નાં મોત, પરિજનોનો ઓક્સિ.અછતથી મોતનો આક્ષેપ, કોરોનાને કારણે બે લોકોએ કરી આત્મહત્યા, ઓક્સિ.ની અછતથી મોતનો સિલસિલો જારી

India/કોરોના વેક્સિનેશનનમાં મોટા કૌભાંડનો દાવો, રૂ.32 હજાર કરોડનાં કૌભાંડનો કરાયો દાવો, સુપ્રીમ કોર્ટમાં કરાઇ વધુ એક અરજી, વકીલ દીપક આનંદ મસીહે કરી આ અરજી, કેન્દ્ર સરકારની નીતિ સામે ઉઠાવ્યા સવાલ

Nagaland/નાગાલેન્ડમાં આજથી 2 સપ્તાહનું લોકડાઉન, 30 એપ્રિલથી 14મી મે સુધી લોકડાઉન લાગૂ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, આવશ્યક ચીજવસ્તુની દુકાનો જ ચાલુ રહેશે

Bhuj/ભુજની જનરલ હોસ્પિટલના તમામ બેડ ફુલ, જનરલ હોસ્પિટલમાં બેડ ફૂલ થતા હોબાળો, દર્દીઓના પરિવારજનો મચાવ્યો હોબાળો, લોકો ઇન્ચાર્જ કલેક્ટરના ઘર પાસે પહોંચ્યા, લોકોએ રાત્રે 1 વાગે તેમના ઘર બહાર કર્યા ધરણા, હોસ્પિટલમાં સારવાર અપાવવા કર્યા ધરણા

Maharastra/મહારાષ્ટ્રમાં 15 મે સુધી લોકડાઉન લંબાવાયું, 15 દિવસ સુધી કડક લોકડાઉનનો થશે અમલ, 15 મે સવારે 7 વાગ્યા સુધી રહેશે લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, અગાઉ 14 એપ્રિલથી 1 મે સુધી લોકડાઉન હતું

France/2021નું વર્ષ ભયાનક અરાજક રહેશે, નોસ્ટ્રાદેમસની ચોંકાવનારી આગાહી, ફ્રાન્સનાં મહાન ભવિષ્યવેતાએ કરી હતી આગાહી, પૃથ્વી સાથે વિશાળ અવકાશી ગ્રહ ટકરાશે, નોસ્ટ્રાદેમસની કેટલીક આગાહી સાચી ઠરી, દુનિયાનો સૌથી ભયાનક દુકાળ સાબિત થશે

India/દેશમાં ફરી રિકવરીથી રાહતની આશા 24 કલાકમાં વધુ 2.91 લાખ રિકવર અત્યાર સુધીનો રિકવરીનો સર્વોચ્ચ આંક 24 કલાકમાં નવા કેસ રેકોર્ડ 3.86 લાખ દેશમાં 24 કલાકમાં વધુ 3,500ના મોત એક્ટિવ કેસ હવે પોણા બત્રીસ લાખને પાર

National/દેશમાં ફરી રિકવરીથી રાહતની આશા,24 કલાકમાં વધુ 2.87 લાખ રિકવર,અત્યાર સુધીનો રિકવરીનો સર્વોચ્ચ આંક,24 કલાકમાં નવા કેસ રેકોર્ડ 3.86 લાખ,દેશમાં 24 કલાકમાં વધુ 3,500ના મોત,એક્ટિવ કેસ હવે પોણા બત્રીસ લાખને પાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy