Gujarat/ખોડલધામ મંદિર અનિશ્ચિત મુદ્દત સુધી બંધ,ખોડલધામ ટ્રસ્ટે લીધો નિર્ણય,કોરોનાના કેસ વધતા ખોડલધામ મંદિર નહીં ખુલે
Gujarat/દ્વારકાનું મંદિર 15 મે સુધી રહેશે બંધ,મંદિર પ્રસાશનને બંધનો નિર્ણય લંબાવ્યો,તા.30 એપ્રિલ થી 15 મે સુધી રહેશે મંદિર બંધ
Gujarat/શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલો માટે જાહેર કર્યા સુચનો,સ્કુલના આચાર્યો અને ક્લાર્કે હાજર રહેવા આદેશ,વેકેશનના દિવસોમાં પણ હાજર રહેવા આદેશ,કોવિડની કામગીરી સિવાયના હાજરી આપવી નહીં,કોવિડની કામગીરી તેની જવાબદારી નિભાવવા આદેશ,3 મે થી સ્કૂલોમાં જાહેર કરાયું છે ઉનાળુ વેકેશન
Gujarat/અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી,આર્મીના ડોક્ટરોના અમદાવાદમાં ધામા,50 થી વધુ ડોક્ટરોની ટિમ પહોંચી અમદાવાદ,કાલીકટ થી અમદાવાદ આવી ટિમ,અમદાવાદની DRDO હોસ્પિટલમાં બજાવશે ફરજ,ડોકટર મેડિકલ સ્ટાફ પેરા મેડીકલ સ્ટાફ સહિત ગુજરાતમાં
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,327 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 180 દર્દીના મોત,24 કલાકમાં 9,544 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,37,794 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,53,172
Gujarat/ખોડલધામ મંદિર અનિશ્ચિત મુદ્દત સુધી બંધ, ખોડલધામ ટ્રસ્ટે લીધો નિર્ણય, કોરોનાના કેસ વધતા ખોડલધામ મંદિર નહીં ખુલે
Gujarat/દ્વારકાનું મંદિર 15 મે સુધી રહેશે બંધ, મંદિર પ્રસાશનને બંધનો નિર્ણય લંબાવ્યો, તા.30 એપ્રિલ થી 15 મે સુધી રહેશે મંદિર બંધ
Gujarat/કાલીકટથી ખાસ વિમાન આવશે અમદાવાદ, 40 ડોક્ટર સાથેનું નેવીનું ખાસ વિમાન આવશે, અમદાવાદમાં ડોક્ટરની તંગી દૂર કરવા નેવીની લેવાઈ મદદ, 6:30 કલાકે વિમાન આવી પહોંચશે અમદાવાદ એરપોર્ટ, નેવીના ડોક્ટરોની અમદાવાદમાં લેવાશે મદદ
National/PM મોદીએ મંત્રીપરિષદની આવતીકાલે સવારે 11 વાગ્યે બોલાવી બેઠક, વીડિયો કોન્ફ.થી મંત્રી પરિષદને કરશે સંબોધન, PM મંત્રી પરિષદમાં લઇ શકે છે મહત્વના નિર્ણય