Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરેન્દ્રનગરમાં ST ડેપોના 25 કર્મીઓને કોરોના, ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્રસિંહનું કોરોનાથી થયું મોત , એસટીના અનેક રૂટ અને શિડ્યુલ કરાયા બંધ , કોરોના સંક્રમણ વધતા મુસાફરોમાં ફેલાયો ભય , એસટી ડેપોને સેનેટાઇઝ કરવામાં મુસાફરોની માગ

Gujarat/છોટાઉદેપુરમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત , પાવી જેતપુરના વિઠ્ઠલભાઈ રાઠવાનું નિધન , ભાજપ કિસાન મોરચાના મહામંત્રી વિઠ્ઠલભાઈ, DYSP તરીકે ફરજ બજાવી ચુક્યા હતા વિઠ્ઠલભાઈ

Gujarat/બોટાદમાં પણ રેમડેસિવિર ઇંજેક્શનની અછત , મંતવ્ય ન્યૂઝનો બોટાદથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સોનાવાલા સિવિલમાં ઇંજેક્શન માટે લાગી કતાર, વેન્ટિલેટર માટે ટેકનીકલ સ્ટાફની પણ અછત, વેન્ટિલેટરના અભાવે દર્દીઓ ગુમાવે છે જીવ, ખાનગી હોસ્પિટલમાંથી દર્દીના સગા ઇન્જેક્શન માટે કતારમાં

Gujarat/ગાંધીનગર શહેર સદંતર બંધ કરાયું , પોલીસના વિશાળ કાફલા સાથે કરાયું મોનીટરીંગ, કોરોના સંક્રમણ ફેલાતા બજારો કરાઈ બંધ, રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચકાસણી, આવશ્યક ચીજ વસ્તુ સિવાયની દુકાનો કરાઈ બંધ , 5 મે સુધી બજારો બંધ રાખવાની આપી સૂચના

Gujarat/રાજ્યમાં 1 મેથી તમામને નહીં મળે કોરોના રસી, 18 વર્ષની ઉપરના લોકોને રસી માટે જોવી પડશે રાહ, વેક્સિનનો જથ્થો ન મળવાથી શરૂ નહીં થાય રસીકરણ , રાજ્ય સરકારે વેકસીન જથ્થા માટે કરી હતી માગણી, કંપનીઓ દ્વારા હજી વેક્સિનનો જથ્થો નથી ફાળવાયો, વેક્સિનનો નવો જથ્થા બાદ કોરોના વેક્સિનેશન અપાશે , કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ રહેશે

Gujarat/સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાથી 9ના મોત, કોવિડ હોસ્પિટલમાં એક જ રાતમાં 9 દર્દીના મોત , શહેર અને આસપાસના ગામના દર્દીઓના મોત , 9 દર્દીઓના મોતથી લોકોમાં ફેલાયો ફફડાટ

Rajsthan/રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોના પોઝિટિવ, અશોક ગેહલોતે ટ્વીટ કરી આપી જાણકારી, અશોક ગેહલોત થયા હોમ આઇસોલેશન

Surat/સુરત ઓક્સિજનની અછત સામે મોરચો, જિલ્લા કલેકટર હવે આકરા પાણીએ, ઓક્સિજન પ્લાન્ટ પર ટેન્કર કર્યા સીલ, હજીરામાં આઈનોકસ કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ, આઈનોક્સે જથ્થામાં કાપ મૂકતાં કલેક્ટરના પગલાં, આઈનોક્સ દ્વારા 120 મેટ્રીક ટન જથ્થો મોકલવાનો હતો, જથ્થો પહેલા અપાવવા કલેકટરે કર્યો સત્તાનો ઉપયોગ

Weather/રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, વાવાઝોડાં સાથે કમોસમી વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કુલેશનની અસર, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે, હજુ ગરમીમાં 2-3 ડિગ્રી ઘટે તેવી શક્યતા

ભાવનગર/ભાવનગરના વરતેજમાં આજથી સ્વયંભૂ બંધ, કોરોના સંક્ર્મણને પગલે ગ્રામ્ય વિસ્તારો જાગૃત, વરતેજ ખાતે સ્વૈચ્છિક લોકડાઉનની કરાઇ જાહેરાત, 8 મે સુધી સ્વયંભૂ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, બહારથી આવનારને ફરજિયાત હોમકોરોન્ટાઇનની સૂચના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy