Dahod/દાહોદ APMC આજથી સ્વૈચ્છિક બંધ, APMC માર્કેટ 10 મે સુધી સંપૂર્ણ બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Rajkot/રાજકોટના ધોરાજીમાં એક સપ્તાહ સ્વૈચ્છિક બંધ, આજથી એક સપ્તાહ સુધી રહેશે સ્વયંભૂ બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, વેપારી એસો. દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
GOA/ગોવામાં આજે સાંજથી લોકડાઉન, આગામી 3મે સુધી રહેશે લોકડાઉન, ગોવામાં કેસીનો, હોટેલ રહેશે બંધ, ગોવા CM પ્રમોદ સાવંતની જાહેરાત, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
India/રશિયાએ ભારત સાથેની મિત્રતા નિભાવી, 22 ટન આવશ્યક ઇક્વિપમેન્ટ્સ મોકલ્યા, કોરોના દર્દી માટે જરૂરી ઇક્વપમેન્ટ્સ મોકલ્યા, વેન્ટીલેટર્સ, મેડિકલ મોનિટર્સ સહિતના ઇક્વિપમેન્ટ્સ, PM મોદીએ રાષ્ટ્રપતિ પુટિનનો માન્યો આભાર
Rajkot/રાજકોટ જાહેરનામા ભંગની 90થી વધુ ફરિયાદો, વેપારીઓ સામે ગઈકાલે પોલીસે કરી હતી કાર્યવાહી, દુકાનો ખુલી રાખવા સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી, આજે પણ વિવિધ વિસ્તારોમાં કરાશે તંત્ર દ્વારા ચેકિંગ, 5 મે સુધી કડક નિયંત્રણો સાથે મિની લોકડાઉન
West Bengal/પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન, 35 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન, 283 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ, મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
India/કોરોનાના વધતા કેસ વચ્ચે રાહત, 24 કલાકમાં સર્વાધિક 2.70 લાખ રિકવરી, દેશમાં અત્યાર સુધીમાં કુલ દોઢ કરોડ રિકવરી, 24 કલાકમાં નવા કેસની સંખ્યા પણ રેકોર્ડબ્રેક, 3.79 લાખ નવા કેસ સાથે સર્વોચ્ચ આંક, 24 કલાકમાં દેશમાં 3,646ના મોત, દેશમાં કુલ કેસની સંખ્યા 1.83 કરોડ
Gujarat/જૂનાગઢ ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં બિભત્સ ફોટા કર્યા પોસ્ટ,વંથલી શહેર ભાજપના ગ્રુપમાં બિભત્સ ફોટા કર્યા પોસ્ટ,વંથલીના ભાજપ નેતાએ ફોટા કર્યા પોસ્ટ,ભાજપના દિગ્ગજ નેતા રામશી ભેટારિયાએ કર્યા પોસ્ટ,વોટ્સઅપ ગ્રુપના સ્ક્રિનશોટ્સ થવા સો.મિડીયોમા વાયરલ
Gujarat/ગુજરાત કોંગ્રેસના પ્રભારીની તબિયત લથડી,પ્રભારી રાજીવ સાતવની તબિયત લથડી,પુનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા,શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની હતી ફરિયાદ,કોરોના સંક્રમિત થયા બાદ હતા હોમ આઇસોલેટ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,120 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 174 દર્દીના મોત,24 કલાકમાં 8,595 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,33,191 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,38,845