Gujarat/મહેસાણા કડીમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, તા.1/5/21 થી તા.7/5/21 સુધી કડીમાં સ્વૈચ્છિક લોકડાઉન
Gujarat/વડોદરામાં રેમડેસિવિર ઇન્જે.ની કાળાબજારી યથાવત્, 90 રેમડેસીવર ઈન્જે.ના જથ્થા સાથે 4 ની ધરપકડ, 45 ઈન્જે.આણંદ થી 45 ઈન્જે.વડોદરા થી પકડ્યા, અત્યાર સુધીમાં 350 ઇન્જે.વહેંચી ચુકી છે ગેંગ, 3 વડોદરાના 1 આણંદથી ઝડપાયો આરોપી, 2 લાખ રૂપિયા રોકડ પણ પકડાઈ, 16,000થી 25,000માં વેંચતા હતા ઈન્જેકશન
Gujarat/અમદાવાદ રેમડેસિવિરની કાળાબજારી યથાવત્, ઇન્જેક્શનની કાળાબજારી કરનારા બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે 12 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે કરી ધરપકડ, બજાર કિંમત કરતા ઉંચા ભાવે ગેરકાયદેસર કરતા વેચાણ
Gujarat/રાજ્યની શાળાઓમાં ઉનાળા વેકેશનની જાહેરાત, 3 મે થી 6 જૂન સુધી રા.શાળાઓમાં ઉનાળું વેકેશન, નવુ શૈક્ષણિક સત્ર 6 જૂન બાદ શરૂ થશે
National/સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીનો ભાવ ઘટાડ્યો, રાજ્યોને આપવાની રસીનો ભાવ ઓછો કર્યો, રૂ. 400થી ઘટાડી રસીનો નવો ભાવ રૂ.300 કર્યો, અનેક રા.સરકારે ઉઠાવ્યો ભાવ મુદ્દે સવાલ
Gujarat/બનાસકાંઠા ડીસા સિવિલ હોસ્પિ.માં 5 દર્દીના મોત, 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતથી લોકોમાં આક્રોશ, ઓક્સિજન ન મળતા દર્દીઓના મોતનો આરોપ, દર્દીઓ સ્વ ખર્ચે ઓક્સિજન લાવતા હોવાનું જણાયું, લોકોના રોષને જોતા હોસ્પિ.તંત્રએ બોલાવી પોલીસ, અગાઉ ખાનગી હોસ્પિ.માં થયાં હતાં 5 દર્દીનાં મોત
Gujarat/જામનગરમાં 1 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરશે રિલાયન્સ, મુખ્યમંત્રીએ કરેલા અનુરોધ બાદ મુકેશ અંબાણીનો નિર્ણય, હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા હશે, પ્રાથમિક તબક્કે 400 બેડની હોસ્પિટલ શરૂ થશે, બાદમાં વધુ 600 બેડની હોસ્પિટલનો થશે પ્રારંભ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક સપ્તાહમાં કાર્યરત કરશે હોસ્પિટલ, જરૂરી સાધન,સામગ્રી સહિતની વ્યવસ્થા રિલાયન્સ કરશે, સૌરાષ્ટ્રના લોકો માટે આશિર્વાદ સમાન બનશે આ હોસ્પિટલ
Gujarat/અમદાવાદના લોકોને ટ્રાફિક માંથી રાહત, અમદાવાદ નહેરુબ્રિજ ટ્રાફિકની અવરજવર માટે શરૂ, 45 દિવસ રિપેરીગ માટે બંધ કરાયો હતો
Gujarat/કોરોનાના કહેરમાં દર્દીઓ માટે મોટો નિર્ણય, 108 વગરજ હોસ્પિટલ દાખલ થઈ શકશે, HCની ફટકાર બાદ સરકારે બદલ્યો નિર્ણય, ખાનગી વાહનમાં પણ દર્દી જઈ શકશે હોસ્પિટલ, AMC ક્વોટામાં દાખલ થવા 108ની જરૂર નથી, AMC ક્વોટામાં દાખલ થવા આધાર કાર્ડની જરૂર નથી, આવતીકાલ સવારથી 8 વાગ્યાથી લાગુ પડશે નિયમ
National/નાગાલેન્ડમાં બે સપ્તાહનાં લોકડાઉનની જાહેરાત, નાગાલેન્ડ સરકારે લગાવ્યું બે સપ્તાહનું લોકડાઉન, 30 એપ્રિલથી 14મી મે સુધી લોકડાઉન લાગૂ