National/ગોવામાં આવતીકાલે સાંજથી લોકડાઉન, આગામી 3મે સુધી રહેશે લોકડાઉન, કેસીનો,હોટેલ રહેશે બંધ, ગોવા CM પ્રમોદ સાવંતની જાહેરાત, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
guajarat/જામનગરમાં મીની લોકડાઉનની અમલવારી, શહેરની તમામ દુકાનો, બજારો સજ્જડ બંધ, આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ, બિન જરૂરી બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું
Gujarat/આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે , આજે સાડા દસ કલાકે મળશે કેબિનેટની બેઠક , CMની અધ્યક્ષતા મળશે કેબિનેટની બેઠક, કોરોના સંક્રમણની સ્થિતિને લઇને થશે ચર્ચા , ગ્રાઉન્ડ લેવલે શુ સ્થિતિ છે તેનો મેળવાશે તાગ , રેમડેસિવર,ઓક્સિ.નાં પર્યાપ્ત પૂરવઠા અંગે ચર્ચા, પોતાના મત વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન મુદ્દે ચર્ચા , હાઇકોર્ટેના નિર્દેશ પર પણ થશે ચર્ચા, ગાંધીનગરમાં 1200 બેડની બનનારી હોસ્પિટલ અંગે ચર્ચા
India/દેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક રિકવરી દેશમાં 2.62 લાખ લોકો થયા કોરોનામુક્ત 24 કલાકમાં નવા કેસ પણ રેકોર્ડબ્રેક દેશમાં વધુ 3.62 લાખ થયાં સંક્રમિત દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 2 લાખ પાર કેરળમાં કેસમાં જંગી ઉછાળોઃ 32,819 કેસ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 66,358 કેસ ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 32,921 કેસ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,352 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 170 દર્દીના મોત,24 કલાકમાં 7,803 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,27,840 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,24,725
Gujarat/પ્રદેશ ભાજપે સંગઠન પ્રભારીઓની કરી નિમણુંક, જિલ્લા-મહાનગરના 41 પ્રભારીઓની નિમણુંક, પ્રત્યેક પ્રભારીને ચાર્જ લઈ પક્ષના સેવાકાર્યમાં જોડાવા આદેશ
Gujarat/મહીસાગરના સંતરામપુરના વેપારી દ્વારા 10 દિવસ માટે 28 એપ્રિલ થી 7 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
Gujarat/સુઓમોટો અરજી પર HCમાં સુનાવણી પૂર્ણ, સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે: HC, વધુ સુનાવણી 4મે ના રોજ હાથ ધરાશે, જવાબ રજુ કરવા સરકારે એક અઠવાડિયાનો માંગ્યો સમય
Gujarat/સુરત કલેકટરનું ડૉ. ધવલ પટેલનું નિવેદન, સુરતમાં ઓક્સિજનની અછત છે, આવનારા સમયમાં દર્દીઓની હાલાકી વધી શકે, કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી, એક બીજા પાસેથી ઓક્સિજન મેળવવાનો પ્રયા
Gujarat/ધોરાજીના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, 30 જેટલા વેપારી એસો. દ્વારા એક સપ્તાહ લોકડાઉનનો નિર્ણય, તા 29 એપ્રિલ થી એક અઠવાડિયું લોકડાઉન