Gujarat/રાજ્યમાં હવે 29 શહેરોમાં રાત્રિ કર્ફયૂ, 29 શહેરો-જિલ્લામાં રાત્રિ કર્ફયૂ યથાવત રહેશે, 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે, 28 એપ્રિલથી 5મી મે સુધી લંબાવાયો રાત્રિ કર્ફયૂ, રાજ્ય સરકારની રાત્રિ કર્ફયૂ અંગે મોટી જાહેરાત
Gujarat/ભાવનગરના શ્રી રામમંત્ર ડાયમંડ એસો.નો મહત્વનો નિર્ણય, આજથી 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન, આજથી તમામ હીરાના કારખાના બંધ રહેશે, લોકોના સ્વસ્થને ધ્યાને રાખીને લીધો નિર્ણય
Gujarat/ચૈત્રિપૂનમ નિમિત્તે અંબાજીમાં તમામ કાર્યક્રમ રદ્દ, અંબાજી મંદિરમાં માત્ર ભટ્ટજી મહારાજ કરશે પૂજા આરતી, ચૈત્રિ પૂનમે મંદિર ભકતો માટે રહેશે બંધ
Gujarat/આજે હનુમાન જયંતિ, સાળંગપુરમાં હનુમાન જયંતિનો મહોત્સવ રદ્દ , દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હનુમાન જયંતિ, મંદિરમાં માત્ર સંતો દ્વારા મંદિરમાં પૂજા, વિધિ કરાશે , સતત કોરોના સંક્રમણને લઈ મંદિર વિભાગનો નિર્ણય
Gujarat/સાબરકાંઠાના ઇડરમાં લોકડાઉન, આજથી 8 દિવસ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, વેપારીઓ મંડળ-તંત્ર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય, આગામી 5 મે સુધી ઇડર તાલુકામા સંપૂર્ણ લોકડાઉન , આજે સાંજથી થશે લોકડાઉનની કડક અમલવારી, મેડિકલ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય
Gujarat/બનાસકાંઠાના ભાભરમાં લોકડાઉનમાં લંબાવાયુ, આજથી 2 મે સુધી લોકડાઉન, ભાભર ન.પા,વેપારી એસો.નો નિર્ણય
Gujarat/આજે ચૈત્રી પૂનમ , યાત્રાધામ બહુચરાજી આજે સદંતર બંધ, બહુચરાજીનું બજાર આજે રહેશે સંપૂર્ણ બંધ, ચૈત્રી પુનમને લઇને મહત્વનો નિર્ણય
Gujarat/સાબરકાંઠાના તલોદમાં 7 દિવસનું લોકડાઉન, તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ , કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય , આજથી 3 મે સુધી સ્વયંભૂ બંધ
Gujarat/રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા સ્વૈચ્છિક બંધ, 27 થી 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ , કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, મેટોળા, આણંદપર,નવાગામમાં ટ્રાન્સપોર્ટ ઓફિસો રહેશે બંધ, મંગળ,બુધવારે માલ સામાનનું નહીં કરાય બુકીંગ
Gujarat/અમદાવાદમાં કોરોના કેસમાં વધારો, વધતા જતા કોરોનાના કેસને લઈને AMC નો નિર્ણય, શહેરના તમામ સિવિક સેન્ટરો રખાશે બંધ, 4 મે સુધી તમામ સિવિક સેન્ટર બંધ