Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં કોરોના મોરચે મોટા ગુડ ન્યૂઝ, 24 કલાકમાં 2.48 લાખ કોરોના મુક્ત, અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી આંક, દેશમાં 24 કલાકમાં 3.19 લાખથી વધુ કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 48,700 નવા કેસ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળોઃ 71,736

Gujarat/જુનાગઢ લોક કવિ દાદ બાપુનું નિધન, પદ્મશ્રી એવોર્ડ વિજેતા કવિ દાદ બાપુનું નિધન, કવિ દાદુદાન ગઢવીનું લોકસાહિત્યમાં મહત્વનું પ્રદાન, અનેક ભજનો અને લોકગીતોનું કર્યું છે સર્જન, ઘણા સમયથી બીમાર હતા દાદ બાપુ

National/દેશમાં કોરોના મોરચે મોટા ગુડ ન્યૂઝ,24 કલાકમાં 2.45 લાખ કોરોના મુક્ત,અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી આંક,દેશમાં 24 કલાકમાં 3.15 લાખથી વધુ કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 48,700 નવા કેસ,મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળો 71,736

Gujarat/રા.સરકારે ગુજરાત HCમાં રજૂ કર્યું સોગંદનામું,કોરાના અંગે થયેલ સુઓમોટો અંગે સોગંદનામું,1 થી 23 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 33 લાખથી વધુ ટેસ્ટ,રાજ્યમાં 13.14 લાખ RTPCR ટેસ્ટ થયા,કેન્દ્ર પાસે રેમડેસીવિર ઇન્જે.માગી હોવાની કબૂલાત,સરકારી ક્વોટાની હોસ્પિ.માં 108થી જ પ્રવેશની કબૂલાત,162 પ્રાઈવેટ ડેઝીગનેટેડ હોસ્પિટલમાં 108ની પ્રવેશ અપાય,વેઇટિંગની સ્થિતિમાં 108માં જ સારવારનો ઉલ્લેખ,ઓક્સિજન-રેમડેવિસીરનો અંકુશ કેન્દ્રને લીધો,52 હજારથી વધુ દર્દીઓ ઓક્સિજન પર હોવાની કબૂલાત

Gujarat/કોરોના વાયરસે વધુ એક સિનિયર જજનો ભોગ લીધો,વડોદરાના સિવિલ જજ જાવેદ સિંધીનું નિધન

National/જો બાઇડેનએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી વાતચીત,કોરોનાની પરિસ્થિતિને લઇને કરી વાતચીત,કોરોનામાં મદદને લઇને થઇ વાતચીત,કાચા માલ, દવાઓને લઇને પણ થઇ ચર્ચા,જો બાઇડેન સાથે વાતચીત કર્યા બાદ કર્યું PM મોદીએ ટ્વીટ

Gujarat/અમદાવાદ ઓક્સિજન માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ,ઓક્સિજનની માગને પહોંચી વળવા AMC એ શરૂ કંટ્રોલરૂમ,ગઈકાલથી આજ સાંજ સુધીમાં અનેક હોસ્પિટલમાંથી રજૂઆત,32 હોસ્પિટલમાંથી સિલિન્ડરની મળી રજુઆત,જુદી જુદી હોસ્પિટલને 370 ઓક્સિજન સિલિન્ડર રીફિલ કર્યા,AMC, GPCB અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંયુક્ત પ્રયાસ

Gujarat/મહેસાણા નપા વોર્ડ નં 11ના કોર્પોરેટરનું નિધન,વોર્ડ નં 11ના કોર્પોરેટરનું કોરોનાથી નિધન,ભાજપના કોર્પોરેટર સેજલ પટેલનું નિધન,ત્રણ દિવસ પહેલા આવ્યો હતો રિપોર્ટ પૉઝિટિવ,આજે થયું સારવાર દરમિયાન થયુ નિધન

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,340 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 158 દર્દીના મોત,24 કલાકમાં 7,727 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,21,461 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,10,373

Gujarat/ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ કરી અપીલ, રાજ્યપાલે CM રાહત ફંડમાં 25 લાખનો આપ્યો સહયોગ, સાધુ સંતો, ધર્મસ્થાનોના વડાઓને કરી અપીલ, શિક્ષકો ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોને કરી અપીલ, સંવાદ કરી CM રાહત ફંડમાં સહયોગ માટે અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy