Gujarat/ઓક્સિજન મુદ્દે મળેલી ઇમરજન્સી બેઠક પૂર્ણ, OSD વિનોદ રાવનો વિવાદિત પરિપત્ર રદ્દ, તાકીદની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ધારાસભ્યોનાં વિરોધને પગલે રદ્દ કરાયો પરિપત્ર, હવેથી 164 હોસ્પિટલોને પણ મળશે ઓક્સિજન, વડોદરાને ખૂટતા ઓક્સિજન અંગે CMને રજુઆત કરાશે, ઓક્સિજન પુરવઠા અંગે CMને રજુઆત કરવાનો નિર્ણય, વડોદરાને ખૂટતા 16 ટન પુરવઠા અંગે CMને રજુઆત કરાશે, 16 ટન પુરવઠા અંગે ધારાસભ્યોએ લીધી જવાબદારી
Gujarat/પંચમહાલ ગોધરામાં બપોરે 2 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ, ગોધરામાં આજથી અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈ નિર્ણય, સવારે 6 થી બપોરે 2 સુધી દુકાનો રહેશે ખુલ્લી
National/કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર, કોરોના કેસમાં સતત વધારાથી લેવાયો નિર્ણય, આવતીકાલ સાંજથી 14 દિવસનું લોકડાઉન
Gujarat/ગાંધીનગર સિવિલના 42 તબીબ કોરોના સંક્રમિત, 38 પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો, સિવિલમાં કુલ 80 આરોગ્યકર્મી કોરોના સંક્રમિત
Gujarat/યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, બહુચરાજીનું બજાર આવતીકાલે રહેશે સંપૂર્ણ બંધ, કાલે ચૈત્રી પુનમને લઇને મહત્વનો નિર્ણય, બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય
Gujarat/અમદાવાદમાં હેર સલુન બંધ કરાવાયા, AMC દ્વારા હેર કટિંગ સલુનની દુકાનો બંધ કરાવાઈ, કોરોનાનું સંક્રમણ રોકવા બંધ કરાવાઈ, મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી
Gujarat/વડોદરા ડભોઈનું ચાંદોદ નાવિકો દ્વારા બે દિવસ રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
National/કોંગ્રેસ નેતા શશી થરૂર હોસ્પિટલમાં દાખલ, કોરોનાની ચાલી રહી હતી સારવાર, તબિયત બગડતા હોસ્પિટલમાં કરાયા દાખલ, અગાઉ 21મી એપ્રિલે રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, 65 વર્ષીય થરૂરની એપોલો હોસ્પિટલમાં કરાઇ સારવાર