Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટના દાણાપીઠમાં લોકડાઉન લંબાવાયું, આજે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે, 2 મે સુધી બજાર બપોર બાદ બંધ કરી દેવાશે

Gujarat/રાજકોટ સોની બજારમાં સ્વૈચ્છિક બંધ લંબાવાયું, સોની બજાર, પેલેસ રોડ પરની દુકાનો રહેશે બંધ, કોરોના સંક્રમણને લઈ 2 મે સુધી દુકાનો રહેશે બંધ

Gujarat/રાજકોટના નવાગામમાં 3 દિવસ સ્વૈચ્છિક બંધ, ફુટવેર એસોસિએશન દ્વારા 3 દિવસનું બંધ, 28 તારીખ સુધી દુકાનો રહેશે સજ્જડ બંધ

Gujarat/ગુજરાતની 26 શૈ.સંસ્થામાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે, ટેસ્ટિંગની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય

Gujarat/કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આજથી 30 એપ્રિલ સુધી વરસાદની આગાહી, ખેતીના માલને ખુલ્લો ન રાખવા તંત્રની સૂચના, ડિઝાસ્ટર દ્વારા વિવિધ વિભાગોને કરાઈ જાણ

Gujarat/દાહોદ જિલ્લામાં આજથી 3 દિવસ બંધ , કોરોનાના વધતા કેસને લઈ કલેક્ટરનો નિર્ણય , 28 એપ્રિલ સુધી દાહોદમાં રહેશે સ્વૈચ્છિક બંધ , બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો રહેશે બંધ , દૂધ, મેડિકલ સિવાયની તમામ દુકાનો રહેશે બંધ

Gujarat/સુરેન્દ્રનગરના પાટડી આરોગ્ય તંત્રની બેદરકારી , પાટડીમાં ખુલ્લામાં ફેંકાયો PPE અને મેડિકલ વેસ્ટ , લોકોમાં કોરોના સંક્રમણ વધવાની ફેલાઈ ભીતિ

Gujarat/પશ્ચિમ બંગાળમાં 7માં તબક્કાનું મતદાન , સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ , વિધાનસભાની 34 બેઠકો પર આજે મતદાન , 284 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં સીલ , મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Gujarat/કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આજથી 30 એપ્રિલ સુધી વરસાદની આગાહી, ખેતીના માલને ખુલ્લો ન રાખવા તંત્રની સૂચના, ડિઝાસ્ટર દ્વારા વિવિધ વિભાગોને કરાઈ જાણ

Gujarat/સુરતમાં કોવિડ આયુષ હોસ્પિટલમાં આગ કાબુમાં, લાલ દરવાજા વિસ્તારમાં લાગી હતી આગ , 5માં માળે આઈસીયુ વોર્ડમાં લાગી હતી આગ , તમામ કોરોના દર્દીઓ સુરક્ષિત, આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં , એસીમાં બ્લાસ્ટ થતાં લાગી હતી આગ , 30 મિનિટમાં આગ પર મેળવાયો કાબુ , તમામ દર્દીઓને સિવિલ અને સ્મીમેર ખસેડાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy