Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

America/અમેરિકા ભારતને મદદ કરવા થયું તૈયાર , કોરોના વેક્સિનનો કાચો માલ આપશે અમેરિકા , ફ્રન્ટ લાઇન વર્કર્સને સાધનો ઉપલબ્ધ કરાવાશે , અમેરિકા વેન્ટિલેટર, પીપીઈ કીટ ઉપલબ્ધ કરાવાશે , અમેરિકાએ કાચા માલની નિકાસ પર મૂક્યો હતો પ્રતિબંધ , નિકાસ પર પ્રતિબંધથી દુનિયામાં થયો હતો વિરોધ

India/1લીમેથી 18 વર્ષથી ઉપરનાને મફતમાં રસી, રસીકરણ ઝુંબેશ મુદ્દે રાજ્ય સરકારની જાહેરાત, કોવિશિલ્ડ-કોવેક્સિન રસીનો અપાયો ઓર્ડર, બંને રસીનો દોઢ કરોડ ડોઝનો ઓર્ડર અપાયો, 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર થશે રજિસ્ટ્રેશન, અત્યાર સુધી 1.13 કરોડ લોકોને અપાઇ રસી

Gujarat/18 થી 45 વર્ષનાને ઓન.રજિ.વગર રસી નહીં અપાય, કોવિન એપ પર કરાવવું પડશે ઓનલાઇન રજિસ્ટ્રેશન , આ નિયમ 18 થી 45 વર્ષની વય માટે લાગૂ કરાયો, એકસાથે મોટી સંખ્યામાં ધસારો ના થાય તે હેતુ નિર્ણય, કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કરાઇ જાહેરાત

India/શાકાહારી-ઓ બ્લડગ્રુપ વાળામાં કોરોનાનું જોખમ ઓછું, કાઉન્સિલ ઓફ સાઇન્ટિ.એન્ડ ઇન્ડ.રિસર્ચનો રિપોર્ટ, ઇમ્યૂનિટી વધવાથી કોરોનાનો અન્ય કરતાં ખતરો ઓછો, એક સીરોસરવેમાં જોખમ ઓછું હોવાનો કરાયો દાવો, ફાયબરવાળા શાકાહારી ભોજનથી વધે છે ઇમ્યૂનિટી, જે કોરોના સામે રક્ષણ માટે થાય છે મદદરૂપ

India/ભારતમાં મોતનો આંકડો 5 ગણો વધુ , ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ, સરકારો સંક્રમણની સાચી સ્થિતિ નથી જણાવતી, ગુજરાતે મૃત્યુઆંક 6 ગણો ઓછો બતાવ્યો , અસલી આંકડા છુપાવવા કેન્દ્રનું સરકારો પર દબાણ , ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના આંકડા પણ શંકાસ્પદ

Delhi/દિલ્હીમાં કોરોનાને લઈ રાજન મિશ્રાનું નિધન , પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રાનું નિધન , ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ , તાત્કાલિક વેન્ટિલેટર ન મળવાથી થયું નિધન , શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ મહારથી રાજન મિશ્રા , વિશ્વ વિખ્યાત રાજન-સાજનની જોડી તૂટી , દેશભરમાંથી મહાન સંગીતકારને અપાઈ શ્રદ્ધાંજલિ

Gujarat/પંચમહાલનું ગોધરા શહેર આજથી સ્વૈચ્છિક બંધ, આજથી 5 મે સુધી બપોર બાદ બજારો રહેશે બંધ , સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી , કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય

Gujarat/ગુજરાતની 26 શૈ.સંસ્થામાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે, ટેસ્ટિંગની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય, સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેકટ કરશે, સેન્ટ્રલ લેવલની સંસ્થાની લેબમાં પરીક્ષણ કરાશે, કોરોનાનાં ટેસ્ટિંગની કામગીરી બમણી કરવા પ્રયાસ

Gujarat/રાજકોટના નવાગામમાં 3 દિવસ સ્વૈચ્છિક બંધ, ફુટવેર એસોસિએશન દ્વારા 3 દિવસનું બંધ , 28 તારીખ સુધી દુકાનો રહેશે સજ્જડ બંધ , કોરોના સંક્રમણ વધતાં ફૂટવેર એસો.નો નિર્ણય, કોરોના સંક્રમણ નહીં અટકે તો બંધ લંબાવાશે

Gujarat/રાજ્યમાં ઓક્સિજનના રેગ્યુલેટરની અછત, ઓક્સિજન સાથે રેગ્યુલેટરની પણ અછત, ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ના હોય તો શું કરવું ?, રેગ્યુલેટર વગર ઓક્સિજન આપવાની ટેક્નિકનો વીડિયો મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy