America/ અમેરિકા ભારતને મદદ કરવા થયું તૈયાર , કોરોના વેક્સિનનો કાચો માલ આપશે અમેરિકા , ફ્રન્ટ લાઇન વર્કર્સને સાધનો ઉપલબ્ધ કરાવાશે , અમેરિકા વેન્ટિલેટર, પીપીઈ કીટ ઉપલબ્ધ કરાવાશે , અમેરિકાએ કાચા માલની નિકાસ પર મૂક્યો હતો પ્રતિબંધ , નિકાસ પર પ્રતિબંધથી દુનિયામાં થયો હતો વિરોધ

Breaking News