Gujarat/અમદાવાદમાં કોરોનાથી મોતના આંકમાં વધારો, સ્મશાનગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ, હાટકેશ્વર મુક્તિધામમાં અંતિમવિધિ માટે લાઇનો , 24 કલાકથી સ્મશાનગૃહોમાં ચાલી રહી છે કામગીરી, અમદાવાદ શહેરમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
Gujarat/રાજકોટ સોની બજારમાં સ્વૈચ્છિક બંધ લંબાવાયું , સોની બજાર, પેલેસ રોડ પરની દુકાનો રહેશે બંધ , કોરોના સંક્રમણને લઈ 2 મે સુધી દુકાનો રહેશે બંધ , રાજકોટ ગોલ્ડ ડીલર એસો.દ્વારા લેવામાં આવ્યો નિર્ણય કોરોના સંક્રમણ સતત વધતા લેવાયો નિર્ણય
Gujarat/સુરત શહેર માટે રાહતના સમાચાર,,એક જ દિવસમાં આશરે 700 કેસો ઘટ્યા, કોરોનાના 700 જેટલા કેસો વિવિધ ઝોનમાં ઘટ્યા, 24 તારીખે 2361 કેસ આવ્યા હતા, 25 તારીખે ઘટીને 1690 થયા, કેસો ઘટતાં મનપાની ચિંતામાં થયો ઘટાડો
Gujarat/આણંદ ઉમરેઠમાં કોરોના કેર વચ્ચે ગરબાની રમઝટ, ઉમરેઠના રતનપુરા ગામનો વીડિયો થયો વાયરલ , ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો માસ્ક પહેર્યા વગર રમી રહ્યા છે ગરબા , ગરબામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
Gujarat/રાજકોટના દાણાપીઠમાં લોકડાઉન લંબાવાયું , આજે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે, 2 મે સુધી બજાર બપોર બાદ બંધ કરી દેવાશે , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , દરરોજ રોજ હજારો ટન અનાજનું થાય છે પરિવહન
Gujarat/અમદાવાદ હાટકેશ્વર સ્મશાનગૃહ બહાર એમ્બ્યુલન્સની લાઇનો, કોરોનાના કહેર વચ્ચે ખાનગી એમ્બ્યુલન્સની ઉઘાડી લૂંટ, ડેડબોડી સ્મશાનગૃહ સુધી લઈ જવા બેફામ રૂપિયાની માગ, ખાનગી એમ્બ્યુલન્સનો એક કિ.મી.નો ચાર્જ 3000 રૂપિયા, ગરીબ પરિવારો બેફામ એમ્બ્યુલન્સના ભાડાથી પરેશાન, ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા વસૂલાતા ભાડા પર નિયંત્રણની માગ
Gujarat/રાજકોટમાં હોમઆઇસોલેશન દર્દીઓ માટે રાહતના સમાચાર , તમામ એજન્સીઓને ગેસ સિલિન્ડર રિફિલિંગનો આદેશ , કલેક્ટરે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવા આપ્યો આદેશ , અગાઉ એક એજન્સીને રિફિલિંગ કરવા અપાઈ હતી મંજૂરી , એક જ જગ્યાએ રિફિલિંગથી લાંબી લાઇનો લાગી હતી , 15 કલાક સુધી ગેસ સિલિન્ડર રિફિલિંગ ન થતાં લોકોમાં રોષ , હવે તમામ એજન્સીને છૂટ અપાતા લોકોને મળશે રાહત
India/યૂપીની બાંદ્રા જેલમાં કોરોના વિસ્ફોટ, બાંદ્રા જેલનાં 50થી વધુ કેદીઓને કોરોના, યૂપીમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
Surat/સુરત શહેર માટે રાહતના સમાચાર, એક જ દિવસમાં આશરે 700 કેસો ઘટ્યા, કોરોનાના 700 જેટલા કેસો વિવિધ ઝોનમાં ઘટ્યા, 24 તારીખે 2361 કેસ આવ્યા હતા, 25 તારીખે ઘટીને 1690 થયા, કેસો ઘટતાં મનપાની ચિંતામાં થયો ઘટાડો
Gujarat/1લીમેથી 18 વર્ષથી ઉપરનાને મફતમાં રસી, રસીકરણ ઝુંબેશ મુદ્દે રાજ્ય સરકારની જાહેરાત, કોવિશિલ્ડ-કોવેક્સિન રસીનો અપાયો ઓર્ડર, બંને રસીનો દોઢ કરોડ ડોઝનો ઓર્ડર અપાયો, 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર થશે રજિસ્ટ્રેશન, અત્યાર સુધી 1.13 કરોડ લોકોને અપાઇ રસી