Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દિલ્હીમાં કોરોનાને લઈ રાજન મિશ્રાનું નિધન, પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રાનું નિધન, ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ તાત્કાલિક વેન્ટિલેટર ન મળવાથી થયું નિધન, શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ મહારથી રાજન મિશ્રા, વિશ્વ વિખ્યાત રાજન-સાજનની જોડી તૂટી, દેશભરમાંથી મહાન સંગીતકારને અપાઈ શ્રદ્ધાંજલિ

India/1 મે થી દેશમાં વેકિસન માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય, 18થી 45 વર્ષનાને ઓન.રજિ.વગર રસી નહીં અપાય, કોવિન એપ પર કરાવવું પડશે ઓનલાઇન રજિસ્ટ્રેશન, આ નિયમ 18 થી 45 વર્ષની વય માટે લાગૂ કરાયો, એકસાથે મોટી સંખ્યામાં ધસારો ના થાય તે હેતુ નિર્ણય, કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કરાઇ જાહેરાત

America/અમેરિકા ભારતને મદદ કરવા થયું તૈયાર, કોરોના વેક્સિનનો કાચો માલ આપશે અમેરિકા, ફ્રન્ટ લાઇન વર્કર્સને સાધનો ઉપલબ્ધ કરાવાશે, અમેરિકાએ કાચા માલની નિકાસ પર મૂક્યો હતો પ્રતિબંધ, નિકાસ પર પ્રતિબંધથી દુનિયામાં થયો હતો વિરોધ, અમેરિકા વેન્ટિલેટર, પીપીઈ કીટ ઉપલબ્ધ કરાવાશે

India/સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર, દેશમાં દૈનિક સવા બે લાખ રિકવરીની હેટ્રિક, કોરોનાના નવા કેસ 3.54 લાખને પાર, નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા હવે 28 લાખને પાર, સતત બીજા દિવસે 2800થી વધુના મોત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 35,311 કેસ

National/સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર,દેશમાં દૈનિક સવા બે લાખ રિકવરીની હેટ્રિક,કોરોનાના નવા કેસ 3.50 લાખને પાર,નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ,એક્ટિવ કેસ પહોંચ્યા હવે 28 લાખને પાર,સતત બીજા દિવસે 2700થી વધુના મોત,મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 35,311 કેસ

Gujarat/સુરત શહેરના યુવાનોને મનપાની અપીલ,વેક્સિન લેવા પહેલા રક્તદાન કરવા કરી અપીલ,1 મે થી 18 વર્ષથી વધુના લોકોને અપાશે વેક્સિન,સુરતમાં રક્તની અછત ન સર્જાઈ તે માટે કરી અપીલ,કોરોનાના દર્દીઓ, સગર્ભા મહિલાને રક્તની ખાસ જરૂર,વેક્સિન લીધા બાદ 3 માસ સુધી રક્તદાન કરી શકાતું નથી,રક્તદાન કરવાથી કોઈનો જીવ બચી શકે છે,આપના એક રક્તદાનથી લોકોનો જીવ બચી શકે છે

Gujarat/અમરેલી શહેરના વેપારીઓનો મહત્વનો નિર્ણય,આંશિક બંધને 10 મે સુધી લંબાવવામાં આવ્યું,વેપારીઓ દુકાનો સવારે 8 થી બપોરે 2 સુધી ખુલ્લી,મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રાખી શકશે,દૂધની ડેરી સાંજે 5 થી 8 સુધી ખુલ્લી રહેશે,ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આપી માહિતી

Gujarat/રસીકરણને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય,સરકાર દ્વારા દોઢ કરોડ વેક્સિનની વ્યવસ્થા,દોઢ કરોડ રસી મફતમાં અપાશે ગુજરાતમાં,18 થી 45 વર્ષના લોકોને અપાશે રસી,1 મે થી રસીકરણની થશે શરૂઆત,હાલ સરકારે 1.50 કરોડ ડોઝની કરી વ્યવસ્થા

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,296 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 157 દર્દીના મોત,24 કલાકમાં 6,727 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 1,15,006 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 4,96,033

Gujarat/રાજકોટના આણંદપર(નવાગામ)માં સ્વૈચ્છિક લોકડાઉન,26 એપ્રિલથી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન,દૂધ,શાકભાજીની દુકાન 7 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે,ગ્રામપંચાયત દ્રારા લેવાયો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy