Gujarat/
સુરત શહેરના યુવાનોને મનપાની અપીલ,વેક્સિન લેવા પહેલા રક્તદાન કરવા કરી અપીલ,1 મે થી 18 વર્ષથી વધુના લોકોને અપાશે વેક્સિન,સુરતમાં રક્તની અછત ન સર્જાઈ તે માટે કરી અપીલ,કોરોનાના દર્દીઓ, સગર્ભા મહિલાને રક્તની ખાસ જરૂર,વેક્સિન લીધા બાદ 3 માસ સુધી રક્તદાન કરી શકાતું નથી,રક્તદાન કરવાથી કોઈનો જીવ બચી શકે છે,આપના એક રક્તદાનથી લોકોનો જીવ બચી શકે છે
