India/ દિલ્હીમાં કોરોનાને લઈ રાજન મિશ્રાનું નિધન, પદ્મભૂષણ સંગીતકાર રાજન મિશ્રાનું નિધન, ગંગારામ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ તાત્કાલિક વેન્ટિલેટર ન મળવાથી થયું નિધન, શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ મહારથી રાજન મિશ્રા, વિશ્વ વિખ્યાત રાજન-સાજનની જોડી તૂટી, દેશભરમાંથી મહાન સંગીતકારને અપાઈ શ્રદ્ધાંજલિ

Breaking News