Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડભોઈમાં આજે સંપૂર્ણ લોકડાઉન, વધતા જતા કોરોનાને લઇ 1 દિવસ ડભોઈ બંધ, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય, ડભોઇ ન.પા. દ્વારા તમામ દુકાનો બંધ

Gujarat/અરવલ્લી ભિલોડાના જાઈલાનો વીડિયો વાયરલ, લગ્નના વરઘોડા અને વિધિમાં લોકોના ટોળા, સરકારની કોરોના ગાઇડલાઇનનો ભંગ

Gujarat/વડોદરાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , વાઘોડિયાથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, વડોદરાનાં વાઘોડિયા ટાઉનમાં કોરોનાનો કહેર, કેસો વધતાં વેપારીઓનું સ્વૈચ્છિક લોકડાઉન, 4 દિવસથી વાઘોડિયાનાં બજારો સંપૂર્ણ બંધ, વાઘોડિયામાં દરરોજ સરેરાશ 15 થી વધુ કેસ , સંક્રમણ અટકાવવા નાગરિકોની જાગૃતતા

Gujarat/અમદાવાદ GMDC ખાતે હોસ્પિટલ મુદ્દે અસમંજસ, હોસ્પિટલ આજે શરૂ થવા મુદ્દે અસમંજસની સ્થિતિ, અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલ શરૂ થવાની હતી જાહેરાત, અનેક દર્દી જાહેરાત બાદ હોસ્પિટલે આવતા નિરાશ, આજે ધન્વંતરિ હોસ્પિટલની શરૂઆત સામે પ્રશ્નાર્થ, પોતાનાં સ્વજનોને દાખલ કરાવવા જનતાની રઝળપાટ, હોસ્પિટલ બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, તંત્ર દ્વારા કોઈ માહિતી ન અપાતા જનતામાં રોષ

India/માલ-સામાન પરિવહનમાં ક્રાંતિની તૈયારી, હવે સડક પર દોડતી દેખાઈ શકે ટ્રક-ટ્રેન, ટ્રક-ટ્રેનમાં એક સાથે ત્રણથી ચાર ટ્રેલર, રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા કવાયત, સુરક્ષા અંગેના માપદંડ પર થઈ રહ્યું છે કામ, કેન્દ્ર સરકારે ટ્રક-ટ્રેન માટે મુસદ્દો કર્યો તૈયાર, ટ્રક-ટ્રેનથી થશે ઓછો ખર્ચ, ઓછું પ્રદૂષણ, માલસામાનનું ઝડપથી થઈ શકશે પરિવહન

India/દેશમાં રિકવરીના મોરચે રાહતના સમાચાર, સતત બીજા દિવસે સવા બે લાખ રિકવરી, 48 કલાકમાં સાડા ચાર લાખે કોરોનાને હરાવ્યો, દેશમાં 24 કલાકમાં ફરી 3.48 લાખ નવા કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,160 નવા કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 37,944 કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 29,438 નવા કેસ, ફરી દેશમાં 24 કલાકમાં 2700થી વધુ મોત

National/દેશમાં રિકવરીના મોરચે રાહતના સમાચાર,સતત બીજા દિવસે સવા બે લાખ રિકવરી,48 કલાકમાં સાડા ચાર લાખે કોરોનાને હરાવ્યો,દેશમાં 24 કલાકમાં ફરી 3.45 લાખ નવા કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,160 નવા કેસ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 37,944 કેસ,કર્ણાટકમાં 24 કલાકમાં 29,348 નવા કેસ,ફરી દેશમાં 24 કલાકમાં 2500થી વધુ મોત

National/સીરમ બાદ હવે ભારત બાયોટેકે વેક્સિનના ભાવ જાહેર કર્યા,કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનની કિંમત જાહેર,રાજ્ય સરકારને કોવેક્સિન રૂ. 600માં અપાશે,ખાનગી હોસ્પિટલ્સને રૂ. 1200માં વેક્સિન અપાશે,કેન્દ્ર સરકારને હાલ રૂ. 150ના ભાવે વહેંચી છે વેક્સિન

Gujarat/જૂનાગઢ કલેકટરનું ઓક્સિજન સપ્લાયને લઇ જાહેરનામું,ઓક્સિ.સપ્લાયર કંટ્રોલ કલેક્ટર કચેરીને હસ્તક,કલેક્ટર કચેરીના 4 જેટલા અધિકારીઓની નિમણૂંક,દર 7 દિવસે અલગ અલગ અધિકારીને સોંપાશે ફરજ

National/દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ વધ્યું,યુપીમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધારે કોરોના કેસ,છેલ્લા 24 કલાકમાં યુપીમાં નવા 37,944 કેસ,23,231 લોકો કોરોનામુક્ત, 223નાં મોત,કર્ણાટકમાં 29,438 કેસ, કેરળમાં 26,685 કેસ,રાજસ્થાનમાં 15355 કેસ, તામિલનાડુમાં 14,842 કેસ,આંધ્રમાં 11,698 કેસ, બિહારમાં 12,359 કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy