Gujarat/ભાવનગર જિલ્લામાં કોરોનાના 310 કેસ નોંધાયા,શહેરી વિસ્તારમાં 172, ગ્રામ્ય વિસ્તારમાં 138 કેસ,હોસ્પિ.માંથી 116 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ,શહેર અને ગ્રામ્યમાંથી 8 દર્દીઓના નિપજ્યા મોત,અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 114 પર પહોંચ્યો,એક્ટિવ કેસની સંખ્યા 2329 પર પહોંચી,અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ આંક 10484
Gujarat/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 14097,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 481737,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 152,રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 6479, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 367972, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 107594
Gujarat/વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો,ઓક્સિજનનો જથ્થો ખૂટી જતા હોસ્પિટલમાં અફરાતફરી,વિનોદ રાવ સહિતના અધિકારીઓ પહોંચ્યો હોસ્પિટલ,4 કલાકથી હોસ્પિ.માં ખૂટ્યો ઓક્સિજનનો જથ્થો,કોરોના દર્દીઓના પરિવારજનોનો હોબાળો
Gujarat/વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો,ઓક્સિજનનો જથ્થો ખૂટી જતા હોસ્પિટલમાં અફરાતફરી,વિનોદ રાવ સહિતના અધિકારીઓ પહોંચ્યો હોસ્પિટલ,4 કલાકથી હોસ્પિ.માં ખૂટ્યો ઓક્સિજનનો જથ્થો,કોરોના દર્દીઓના પરિવારજનોનો હોબાળો
Gujarat/અમદાવાદ પ્રેમસુખ ડેલુનું ફેક ટ્વિટર બનાવવા બાબતે ફરિયાદ,ઝોન 7 DCP છે પ્રેમસુખ ડેલુ,ટ્વીટર પર ફેક ID મારફતે કરાઈ લાગણી દુભાય તેવી પોસ્ટ,ઝોન 7 DCPએ સેટેલાઇટમાં નોંધાયો ગુનો,પોલીસને અજાણ્યા શખ્સોને શોધવાના આપ્યા આદેશ
Gujarat/છોટાઉદેપુરના બોડેલીમાં લોકડાઉન,25 એપ્રિલથી એક સપ્તાહ સુધી લોકડાઉન,વેપારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય,બપોરે 1 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/ડે.સીએમ નીતિન પટેલને કોરોના,ડે.સીએમ નીતિન પટેલને કોરોના પોઝિટિવ,યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા
Gujarat/રાજકોટ વેજિ.મા.યાર્ડની 500 દુકાનોમાં સ્વૈ.લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આવતીકાલે સ્વૈચ્છિક લોકડાઉન કરાયું જાહેર
Gujarat/અમદાવાદમાં મનપા દ્વારા તપાસનો ધમધમાટ, સ્ટારબજાર સહિત મોટા સ્ટોર્સમાં ચેકિંગ, નેશનલ હેન્ડલૂમ સહિત 10 એકમો કરાયા સીલ, 50 ટકા કરતાં વધુ સ્ટાફ કરતો હતો કામ, નિયમભંગ સામે મનપાની કડક કાર્યવાહી,
Gujarat/સુરતનાં MLA સો.મીડિયામાં થયાં ટ્રોલ, ઓલપાડનાં MLA મુકેશ પટેલ સામે લોકોનો આક્રોશ, સ્મશાનમાં લાકડા મોકલી સો.મીડિયામાં મુકી પોસ્ટ , લોકોએ સુરતી ભાષામાં કોમેન્ટ ચોપડાવી, સ્મશાનમાં લાકડા મોકલ્યાનો ફોટો મુક્યો, જરૂર પડે બીજા લાકડાની વ્યવસ્થા કરવા જણાવ્યું, લોકોએ સો.મીડિયામાં MLAનો ઉધડો લીધો