Gujarat/સૌરાષ્ટ્રના જાણીતા વકીલ નિરંજન દફતરીનું નિધન, 79 વર્ષીય એડવોકેટનું કોરોનાને કારણે અવસાન , 10 દિવસથી કોરોનાની ચાલી રહી હતી સારવાર, રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ , નિરંજન દફતરીના અવસાનથી ગુજરાત વકીલ આલમમાં શોક
Gujarat/અરવલ્લીના ડેમાઈમાં 4 દિવસ સ્વૈચ્છિક બંધ , આજે બપોરે 1 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , ડેમાઈ ગ્રામપંચાયતે જાહેરનામું બહાર પાડ્યું, 28 થી 30 એપ્રિલ સુધી બપોર બાદ દુકાનો બંધ , સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
Gujarat/બનાસકાંઠાના ડીસામાં સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ, 27 એપ્રિલ સુધી બજારો-દુકાનો રહેશે બંધ , કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો બંધ ,
Gujarat/ગોધરામાં 2 દિવસ બજારો રહેશે સંપૂર્ણ બંધ, શનિવાર અને રવિવાર રહેશે સંપૂર્ણ બંધ, 26 થી 5 મે સુધી બપોર બાદ બજારો રહેશે બંધ, કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય, વેપારીઓ સાથે કલેકટર, ધારાસભ્યની બેઠકમાં નિર્ણય
Gujarat/અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું , અમરેલીમાં એક સપ્તાહનુ સ્વૈચ્છિક બંધ , વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય , અમરેલીમાં દુકાનો-બજારો રહેશે બંધ , જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
Gujarat/મહેસાણામાં કોરોનાના દર્દીનો વીડિયો વાયરલ , ઓક્સિજન વગર તડપતી મહિલાનો વીડિયો , સતલાસણામાં કોરોના દર્દીઓની બદતર હાલત, કોવિડ હોસ્ટિલમાં ઓક્સિજનની ભારે અછત , કોવિડ હોસ્પિટલ દર્દીને દાખલ કરવા તૈયાર નહીં
Gujarat/રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , કુવાડવા ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , એક સપ્તાહમાં કોરોના 300 કેસમાં વધ્યા , હાલ કુવાડવા ગામમાં કોરોનાના કુલ 150 એક્ટિવ કેસ , કુવાડવા ગામની વસ્તી 12 હજારની છે, કુવાડવા ગામમાં અત્યાર સુધી 43 લોકોના થયા મોત , કુવાડવા ગામમાં રોજ 70 એન્ટિજેન ટેસ્ટ, 25 પોઝિટિવ કેસ , RTPCR ટેસ્ટ પણ અહીં કરવામાં આવે છે, કુવાડવામાં 15 દિવસ પહેલા 10 એક્ટિવ કેસ હતા
Gujarat/અમદાવાદના ગામડાઓમાં વધ્યું કોરોના સંક્રમણ , મંતવ્ય ન્યૂઝનો સાણંદથી ગ્રાઉન્ડ રિપોર્ટ , સાણંદના બજારોમાં જોવા મળી બેકાબુ ભીડ , ખરીદી કરવા લોકો નીકળતા જોવા મળ્યા , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા , કોરોનાનો પહેલો સ્ટ્રેઇન કરતાં બીજા સ્ટ્રેઇન વધુ ઘાતક
Gujarat/રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , બેડી ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , બેડી ગામમાં રોજ 15-20 એન્ટિજેન ટેસ્ટ થાય છે, દરરોજ કોરોનાના 5-6થી પોઝિટિવ કેસ નોંધાય છે , બેડી ગામમાં RTPCR ટેસ્ટ નહિવત થાય છે, બેડી ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ગંભીર દર્દીઓને રાજકોટ સિવિલમાં ખસેડાય છે