Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/ભારતમાં કોરોનાની બીજી લહેર ટોચ પર હશે, 11-15મીમે વચ્ચે ટોચ પર હશે બીજી લહેર, IIT વૈજ્ઞાનિકો દ્વારા કરાયો દાવો, દિલ્હી,હરિયાણા,રાજસ્થાન,તેલંગાણામાં નવા કેસો, 25 થી 30 એપ્રિલ સુધી પીક પર હશે કેસ, બીજી લહેર મેનાં બીજા સપ્તાહમાં પીક પર હશે, દર્દીઓની સંખ્યા 33 થી 35 લાખ સુધી પહોંચી શકે, મેના અંત સુધીમાં નવા કેસોમાં થશે ઘટાડો

Gujarat/રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , કુવાડવા ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , એક સપ્તાહમાં કોરોના 300 કેસમાં વધ્યા , હાલ કુવાડવા ગામમાં કોરોનાના કુલ 150 એક્ટિવ કેસ , કુવાડવા ગામની વસ્તી 12 હજારની છે, કુવાડવા ગામમાં અત્યાર સુધી 43 લોકોના થયા મોત , કુવાડવા ગામમાં રોજ 70 એન્ટિજેન ટેસ્ટ, 25 પોઝિટિવ કેસ , RTPCR ટેસ્ટ પણ અહીં કરવામાં આવે છે, કુવાડવામાં 15 દિવસ પહેલા 10 એક્ટિવ કેસ હતા

Ahmedabad/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, નવા 16 સ્થળોનો માઇક્રો કન્ટે.માં ઉમેરો, 29 સ્થળોને માઇક્રો કન્ટે.માંથી મુકત કરાયા, માઇક્રો કન્ટે.સ્થળની સંખ્યામાં ઘટાડો, 387 જેટલાં સ્થળોને શંકાસ્પદ ગણાયા

UAE/UAEએ ભારતથી આવનારી ફ્લાઇટ પર લગાવી રોક, 24 એપ્રિલથી 10 દિવસ માટે પ્રતિબંધ મુકાયો, રાષ્ટ્રીય-વિદેશી એરલાઇનની ઉડાન રદ કરી, કોરોના સંક્રમણમાં વૃદ્ધિને કારણે લેવાયો નિર્ણય, GCAA-NCEMA દ્વારા સંયુકત રીતે કરાઇ જાહેરાત, જે ફ્લાઇટનું ટ્રાન્ઝીશન UAEમાં થશે તેના પર રોક નહીં

India/દેશમાં લોકડાઉનની અર્થતંત્ર પર ગંભીર અસર, અર્થતંત્રને 1.50 લાખ કરોડનું થશે નુકશાન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ, મહારાષ્ટ્રને 82 હજાર કરોડનું થશે નુકશાન, મધ્યપ્રદેશ 21,712 કરોડનું થઈ શકે નુકશાન, રાજસ્થાનને 17,237 કરોડનું આર્થક નુકશાન થઈ શકે, GDPનો અંદાજ ઘટાડીને 10.4 ટકા કરાયો, લોકડાઉનને બદલી ઝડપી રસીકરણ અસરકારક ઉપાય

India/દેશમાં પહેલીવાર રાહતજનક રિકવરી, 24 કલાકમાં 2.20 લાખ+ કોરોના મુક્ત, 24 કલાકમાં ફરી નવા કેસનો રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 3.44 લાખ+ સંક્રમિત, 24 કલાકમાં દેશમાં અઢી હજારથી વધુ મોત, મહારાષ્ટ્રથી રાહતના મોટા સમાચાર, મહારાષ્ટ્રમાં નવા કેસ કરતાં રિકવરી વધુ, 24 કલાકમાં 66,836 નવા કેસ, 24 કલાકમાં 74 હજારથી વધુ રિકવર

National/દેશમાં પહેલીવાર રાહતજનક રિકવરી,24 કલાકમાં 2.15 લાખ+ કોરોના મુક્ત,24 કલાકમાં ફરી નવા કેસનો રેકોર્ડ,દેશમાં 24 કલાકમાં 3.40 લાખ+ સંક્રમિત,24 કલાકમાં દેશમાં અઢી હજારથી વધુ મોત,મહારાષ્ટ્રથી રાહતના મોટા સમાચાર,મહારાષ્ટ્રમાં નવા કેસ કરતાં રિકવરી વધુ,24 કલાકમાં 66,836 નવા કેસ,24 કલાકમાં 74 હજારથી વધુ રિકવર

Gujarat/સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ નિરંજન દફતરીનું નિધન,કોરોનાએ લીધો જાણીતા એડવોકેટનો ભોગ,79 વર્ષે થયુ નિધન,10 દિવસ થી કોરોનાની ચાલી રહી હતી સારવાર,રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ,ગુજરાત વકીલ આલમ ભારે શોક

National/દેશમાં આજે પણ કોરોના કેસનો રાફડો ફાટ્યો,એક્ટિવ કેસો 25 લાખને પાર પહોંચ્યા,મુંબઇમાં 7221 નવા કેસ, 72નાં મોત,ઉત્તર પ્રદેશમાં 36,605, કેરળમાં 28,447 કેસ,કર્ણાટકમાં 26,992, તામિલનાડુમાં 13,776 કેસ,રાજસ્થાન 15,398, આંધ્રપ્રદેશમાં 11,766,મધ્યપ્રદેશમાં 11,919 નવા કેસ

Gujarat/મહીસાગરમાં ભાજપના નેતાનો વીડિયો થયો વાયરલ,કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ,જુવાનસિંહ ચૌહાણ લગ્નમાં DJના તાલે ભુલ્યા ભાન,પંચામૃત ડેરીના ડિરેક્ટર છે જુવાનસિંહ ચૌહાણ,માસ્ક સહિતના નિયમોનું નેતા સહિત લોકો ભુલ્યા ભાન,લગ્નમાં ડીજેની મંજૂરી નહીં છતાં ડીજે પર નાચ્યા નેતા,નેતાઓ સામે તંત્ર કાર્યવાહી કરશે કે આંખ આડા કાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy