Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13,804 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 142 દર્દીના મોત,24 કલાકમાં 5,618 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,00,128 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 4,67,640

Gujarat/ગૃહમંત્રી અમિત શાહ ની મોટી જાહેરાત. ગાંધીનગરમાં બનશે 1200 બેડની હોસ્પિટલ. કોરોના દર્દી ને સારવાર મળે તે માટે ટોલ ફ્રી નંબર ૨ દિવસ માં શરૂ થશે

Gujarat/રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો મહત્વનો નિર્ણય, દિવ્યાંગ સરકારી કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ આપવાનું રહેશે, સગર્ભા મહિલાઓને પણ વર્ક ફોર્મ હોમ આપવાનું રહેશે, 30 એપ્રિલ સુધી કર્મચારીઓને  વર્ક ફ્રોમ હોમ કરવા નિર્ણય

Gujarat/સાબરકાંઠા હિમતનગરમાં એક સપ્તાહ માટે લોકડાઉન, 24 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ, જિ.ક્લેક્ટર, પાલિકા અને વેપારી એસો.ની બેઠકમાં નિર્ણય, વેપારી એસો.દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું, લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવા કરાઇ અપીલ, ગ્રામ્ય કક્ષામાંથી અવરજવરના પર રહેશે નજર

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ, 6 મે થી લેવાની હતી સૌરાષ્ટ્ર યુનિ.ની પરિક્ષા, આગામી દિવસોમાં નવી તારીખ કરાશે જાહેર, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય

Gujarat/વડોદરા મંજૂસર GIDCમાં આવેલ કંપનીમાં આગ, હુલિયત પાઇપ એન્ડ ફિટિંગ નામની કંપનીમાં આગ, કંપનીના બાજુમાં પ્લોટના કચરા બાદ કંપનીમાં આગ, ફાયર ફાઇટરની 4 ગાડીઓ ઘટના સ્થળે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ

Gujarat/મોરારીબાપુએ રૂ. 1 કરોડ દાનની જાહેરાત, 25-25 લાખ ચાર તાલુકાને મળશે, ઓક્સિજન, બેડ, ડૉક્ટરની સેવા માટે જાહેરાત

Gujarat/કોવિડની સારવારમાં રાહતના સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGIએ આપી મંજૂરી, કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી, સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે બની શકે છે અક્સીર, કંપનીનો દાવો, શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો અટકાવશે, ભારતમાં 20-25 સેન્ટર કરાયું હતું દવાનું પરીક્ષણ, પરીક્ષણમાં અન્ય ચેપને પણ દવાએ અટકાવ્યું

Gujarat/બનાસકાંઠા જિલ્લામાં વકરતો કોરોના, કોંગ્રેસના 6 ધારાસભ્યો પહોંચ્યા કલેક્ટરને મળવા, ઓક્સિજનની અછત, બેડની અછત મુદ્દે રજૂઆત, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ સહિતના ધારાસભ્યો મળ્યા કલેક્ટરને

Gujarat/અરવલ્લી જિ.કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન, રેમડેસિવિર ઈન્જેકશન,વેન્ટિલેટર,ઓક્સિજનની અછત, દર્દીઓને જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન પુરો પાડવા માગ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોડાસા,બાયડના MLAએ કરી રજૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy