Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠાના કલેક્ટર સાથે ખાસ વાતચીત, આનંદ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, બનાસકાંઠામાં લેવાય છે દરરોજ 4000 સેમ્પલ, પોઝિટિવનો રેશિયો 7 ટકાઃ કલેક્ટર, જિલ્લામાં 800 થી વધુ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

India/PM મોદીની અન્ય રાજ્યોનાં CM સાથે બેઠક પૂર્ણ, રાજ્ય સરકારે PM સામે રજૂ કર્યો રિપોર્ટ, કોરોના અંગે કામગીરીનો અહેવાલ રજૂ કરાયો, વેક્સિનેશન અને કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન, તમામ રાજ્યોને સાથે મળી કોરોના સામે લડાઇ લડવી પડશે:CM, PM મોદી સમક્ષ વીસીમાં વિગતો રજૂ કરાઇ, રાજ્યમાં નિષ્ણાત તબીબોની ટાસ્ક ફોર્સ ટીમ બનાવાઇ, માઇલ્ડ-મોડરેટ દર્દીને દવાનાં ઉપયોગની સલાહ આપી, ગુજરાતમાં કુલ 30 હજાર જેટલાં માઇક્રો કન્ટે.ઝોન અમલમાં, બેઠકમાં Dy.CM નીતિન પટેલ,મુખ્ય સચિવ જોડાયા, કે.કૈલાસનાથન,ડો.જયંતિ રવિ,સચિવ અશ્વિનીકુમાર, પોલીસ વડા આશિષ ભાટીયા સહિત અધિકારી જોડાયા

Gujarat/ફોટો જર્નાલિસ્ટ શૈલેષ રાવલનું કોરોનાથી મોત, કોરોનાના કારણે શૈલેષ રાવલનું નિધન, શૈલેષ રાવલનું પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન, પત્રકાર જગતમાં શોકની લાગણી

India/સુપ્રીમ કોર્ટમાં કોરોના મુદ્દે ટળી સુનાવણી, મંગળવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું

Gujarat/જામનગરમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, મનપા દ્વારા 21 દુકાનો કરાઇ સીલ, સંક્રમણ અટકાવવા જામનગર મનપાની કાર્યવાહી

Gujarat/કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી બંધ કરી, કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો, 30 એપ્રિલ સુધી ખરીદ પ્રક્રિયા બંધ કરવા નિર્ણય , અનેક APMC દ્વારા પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય

Gujarat/બનાસકાંઠા જિલ્લામાં વકરતો કોરોના, મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ , ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત, કોંગ્રેસી ધારાસભ્યો પહોંચ્યા કલેકટર કચેરી, કોંગ્રેસના ધારાસભ્યોએ કલેકટરને કરી રજુઆત, જિલ્લામાં રેમડેસિવિર ઇંજેક્શનની ભારે અછત , જિલ્લામાં બેડ અને ઓક્સિજન બેડની અછત

Gujarat/રાજકોટમાં ફુડ શાખાનાં સિનિયર ઇન્સ્પેકટરને કોરોના, રાજકોટ મહાપાલિકાનાં સિનિ.ઇન્સ્પે.અમિત પંચાલ, અમિત પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અગાઉ માસ્ક વગર કેમેરામાં થયા હતા કેદ,

Gujarat/રાજકોટમાં ઓક્સિજનની ભારે અછત, ઓક્સિજન ગેસ માટે લાઈનો લાગી, મેટોડા GIDCમાં ખાનગી કારખાનામાં લાઈનો , ઓક્સિજન માટે લાઈનમાં રાહ જોઈ રહ્યા છે

Gujarat/રાજકોટમાં સપ્તાહ સુધી લોકડાઉનની માગ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ-ઇન્ડ.નો પત્ર, મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરાઇ રજૂઆત, રાજકોટમાં સંક્રમણ વધતાં લોકડાઉનની માગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy