Gujarat/સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક વધ્યો, મૃત્યુઆંક વધતા સ્મશાનમાં લાકડાનો વપરાશ વધ્યો, જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં 650 ટન લાકડા મંગાવ્યા, શહેરના સ્મશાનગૃહોમાં દૈનિક હજારો ટન લાકડાનો વપરાશ, વૃક્ષો કપાતા પર્યાવરણને પણ ભારે નુકશાન, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે તો મૃત્યુઆંક ઘટે
Gujarat/બારેજામાં શનિ-રવિ સંપૂર્ણ લૉકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, બારેજામાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ , ઇમરજન્સી સેવા ચાલુ રહેશે
Gujarat/જામનગર લાલપુરના મોડપર ગામમાં બંધ , આજથી 30 એપ્રિલ સુધી રહેશે આંશિક બંધ , ગ્રામપંચાયત દ્વારા લેવાયો સ્વૈચ્છિક નિર્ણય, સવાર-સાંજ બે કલાક દુકાનો રાખવા અનુરોધ
Gujarat/ભાવનગરની સરટી હોસ્પિટલમાં હોબાળો, પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે બબાલ, દર્દીના મોત બાદ પરિવારજનોનો હોબાળો, હોસ્પિટલના સિક્યુરિટિ સાથે કરી બબાલ
Gujarat/કચ્છના ભુજમાં આજથી 3 દિવસ સ્વૈચ્છિક બંધ , પ્રથમ દિવસે ભુજમાં જોવા મળ્યું સજ્જડ બંધ , શુક્ર, શનિ અને રવિ ભુજમાં સ્વૈચ્છિક લોકડાઉન, શાકભાજી અને નાના ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા, વેપારી સંગઠનો અને તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લીધો નિર્ણય
Gujarat/પાટણના સિદ્ધપુર મુક્તિધામમાં વેઇટિંગ , અંતિમ સંસ્કાર માટે લાગી મૃતદેહોની કતારો , કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો, સતત ચાલુ રહેતાં તમામ ભઠ્ઠીઓ બંધ , માત્ર એક જ ભઠ્ઠી પર અંતિમ સંસ્કાર
Gujarat/બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી પાલનપુર, પાલનપુરથી મંતવ્યનો ગ્રાઉન્ડ રિપોર્ટ , છેલ્લા 3 માસમાં 3000જેટલા પોઝિટિવ કેસ, પાલનપુરમાં હાલ 1200 એક્ટિવ કેસ, પાલનપુરમાં આજથી સંપૂર્ણ સ્વયંભુ બંધ, વ્યાપારીઓએ આપ્યું સ્વયંભુ બંધ
Gujarat/ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત , ઓક્સિજન પૂરો થતાં દર્દીઓના જીવ તાળવે ચોંટયા , સરકારી બાબુઓએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યા , ખાનગી હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ
India/ભારતથી કેનેડા જતી ફલાઇટ પર પ્રતિબંધ, 30 દિવસ સુધી લદાયો પ્રતિબંધ, કોરોનાનાં કેસો વધતા લેવાયો નિર્ણય, કેનેડા જતા ભારતીયોને સીધી અસર
Gujarat/અરવલ્લીના લીલછામાં લગ્ન પ્રસંગમાં ભીડ, 50 થી વધુ લોકો હાજર રહેતા ગુનો નોંધાયો, ડી.જેના તાલે નાચગાન કરતા પોલીસની કાર્યવાહી, પોલીસે બે શખ્સો સામે કરી કાર્યવાહી, ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી, વરરાજા,વરરાજાના પિતા, ડી.જે સંચાલક સામે ફરિયાદ, કોરોના ગાઈડલાઈનના પગલે કડક કાર્યવાહી