Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ કુંદન હોસ્પિટલમાં કોરોનાના 4 દર્દીના મોત, ઓક્સિજન ઘટથી મોત થયાનો પરિજનોનો આક્ષેપ, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનમાં થયો હતો ધટાડો, હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સત્તાવાર જાણ નથી કરાઈ

Gujarat/સુરત શહેરમાં કોરોનાએ મૂકી માઝા, કોરોના કેર વચ્ચે સિવિલ હોસ્ટિલમાં સ્ટાફની ઘટ , 10 જેટલા સફાઈ કર્મચારીઓ પણ ચેપગ્રસ્ત, કિડની હોસ્પિટલમાં સ્ટાફની અછતથી ચિંતા, ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ છે સંક્રમિત

Gujarat/સુરતમાં ખાનગી હોસ્પિ.ના 80 ટકા બેડ ફુલ, શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ, મનપા દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરાયા છે MOU, એમઓયુ કરાયેલી હોસ્પિટલોમાં 80% બેડ ફૂલ, 4628 બેડ માટે કરાયા છે એમઓયુ, 4628માંથી માત્ર 923 બેડ જ ખાલી, સિવિલ અને સ્મિમેરમાં 677બેડ ખાલી, સિવિલમાં 1518માંથી 324 બેડ ખાલી, સ્મીમેરમાં 941માંથી 353 બેડ ખાલી

Gujarat/સુરતના ઉધનામાં અંબર કોલોનીમાં સ્લેબ તૂટ્યો, મકાનનો સ્લેબ તૂટી પડતાં બે બાળકોના મોત , મોડી રાત્રે સ્લેબ તૂટતાં માતા પિતાનો થયો બચાવ, સ્થાનિકોએ કાટમાળ ખસેડી બાળકોને કાઢ્યા બહાર

Gujarat/બોટાદ ગઢડા ન.પાના પૂર્વ પ્રમુખનું કોરોનાથી નિધન, પૂર્વ પ્રમુખ અને ભાજપ મહિલા નેતાનું અવસાન, મંજુલાબેન સોલંકીનું કોરોનાની સારવાર દરમિયાન મોત

Gujarat/રાજ્યભરમાં આંગડિયા પેઢી 3જી મે સુધી બંધ, રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આંગડિયા પેઢી બંધ રહેતા રોકડની અછત સર્જાશે, નાના રોકડનો ધંધો કરનારને મોટી તકલીફ પડશે, આંગડિયા પેઢી બંધ રહેતા કરોડોનાં વ્યવહારને થશે અસર

India/દેશમાં પોણા બે લાખ થયા કોરોનામુક્ત, દેશમાં ફરી વિશ્વના સૌથી વધુ કેસ, 24 કલાકમાં 3.31 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંક 24 લાખને પાર, દેશમાં 72 કલાકમાં 6 હજારથી વધુ મોત, છેલ્લાં 24 કલાકમાં ફરી 2 હજારના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,013 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 34,254 કેસ

Pakistan/પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત, 30 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ, પાકિસ્તાને મરીનનું ફરી દુ:સાહસ, ભારતીય સીમામાં ઘૂસીને કર્યું અપહરણ, માછીમારો પર જ લગાવ્યો આરોપ દરિયાઈ સીમા ઉલ્લંઘનનો ખોટો આરોપ

Gujarat/રાજકોટમાં પૈસા લઈને સિવિલમાં દાખલ કરાવવાનો મામલો, બંને યુવકોને સિવિલ હોસ્પિટલમાંથી કરાયા છૂટા , હંગામી ધોરણે બંનેની ભરતી કરવામાં આવી હતી , જગદીશ સોલંકી અને હિતેષ મહિડાને કરાયા ફરજ મુક્ત , પૈસા લઈ ભરતી કરાવવાનો વીડિયો થયો હતો વાયરલ

Delhi/દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી, આખો દેશ રામભરોસે ચાલી રહ્યો છે: દિલ્હી HC, દેશમાં ઓક્સિજન-દવાની અછત દુર કરવા સવાલ, અછત દુર કરવા સરકારે શું કર્યું?-સુપ્રીમનો સવાલ, દિલ્હીમાં ઓક્સિજનનો જથ્થો વધારવા જણાવ્યું, PMની બેઠકમાં રાજ્યોને ઓક્સિ.ઉત્પાદન વધારવા તાકીદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy