Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છના ભુજમાં કોરોનાના વાયરસનો હાહાકાર , જી.કે. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો, બેડના દાવા કરતી જી.કે.હોસ્પિટલની ખુલી પોલ , બેડ ન હોવાને કારણે એમ્બ્યુલન્સની લાગી લાઇન , એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીને અપાઈ રહી છે સારવાર

India/આજે PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, વધતા કોરોના સંક્રમણ મુદ્દે બોલાવી બેઠક, PM મોદીએ ટ્વીટ કરી આપી માહિતી, સવારે 9 વાગે મળશે PM મોદીની બેઠક, કોરોના પ્રભાવિત રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, સવારે 10 વાગે CM સાથે કરશે ચર્ચા, બપોરે 12.30 કલાકે વર્ચુઅલ મીટિંગ કરશે , દેશના અગ્રણી ઓક્સિજન ઉત્પાદકો સાથે મીટિંગ કરશે

Gujarat/ગુજરાતમાં કોરોનાનો કયો વાયરસ? જાણવા કવાયત, સેમ્પલ નેશનલ વાયરોલોજી ઓફ ઇન્સ્ટિ.માં મોકલાયા, બ્રાઝિલ કે પછી ટ્રિપલ મ્યુટન સ્ટ્રેઇન…!, બીજી લહેરમાં નવો સ્ટ્રેઇન ઘાતક બન્યો, ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, બીજે મેડિકલ કોલેજમાંથી 12 સેમ્પલ મોકલાયા, 30 સેમ્પલ પૂણે સ્થિત ઇન્સ્ટિ.માં મોકલાયા

Gujarat/અમદાવાદ જ્વેલર્સ એસો. આજથી સ્વયંભૂ બંધ , આજથી 25 એપ્રિલ સુધી દુકાનો રહેશે બંધ , 3 દિવસ બંધ રાખવાનો એસો.નો નિર્ણય , કોરોનાના વધતા કેસને લઇ એસો.નું પગલું , અમદાવાદ ટુ વ્હીલર્સ એસો. પણ બંધમાં જોડાશે , ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અપીલ બાદ સ્વયંભૂ બંધ

India/દેશમાં કોરોનાની સ્થિતિને લઇને SCમાં સુઓમોટો, આજે સુઓમોટો મામલે હાથ ધરાશે સુનાવણી, સુપ્રિકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ , ઓક્સિજન,દવા, વેક્સિન મામલે માંગ્યો જવાબ , લોકડાઉનના અધિકાર અંગે પણ માંગ્યો જવાબ , અલગ અલગ HCમાં ચાલતી અરજીને લઇને નિર્ણય, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13,105 કેસ, ગુજરાતમાં 24 કલાકમાં 137 દર્દીના મોત , 24 કલાકમાં 5010 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 92,084 એક્ટિવ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો 4,53,836

Gujarat/ગોધરામાં 3 દિવસ માટે બજારો રહેશે સંપૂર્ણ બંધ, શુક્રવાર, શનિવાર અને રવિવાર રહેશે સંપૂર્ણ બંધ, 26 થી 5 મે સુધી બપોર બાદ બજારો રહેશે બંધ , શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય, વેપારીઓ સાથે કલેકટર, ધારાસભ્યની બેઠકમાં નિર્ણય

Gujarat/પ્રસિદ્ધ સંગીતકાર શ્રવણ રાઠોડનું નિધન, શ્રવણ રાઠોડનું કોરોનાથી થયું મોત, 90ના દશકમાં આશિકી ફિલ્મથી મળી હતી ઓળખ

Gujarat/અમદાવાદના તમામ કાપડ બજાર 3 દિવસ બંધ, આજે સાંજથી શહેરમાં કાપડ બજારો રહેશે બંધ, કોરોનના વધતા સંક્રમણને પગલે વેપારીઓનો નિર્ણય , મસ્કતી કાપડ મહાજન માર્કેટ દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/દાહોદના લીમખેડામાં 3 દિવસનું સ્વૈચ્છિક બંધ, શુક્ર-શનિ-રવિ 3 દિવસ ગામ સંપુર્ણ રહેશે બંધ, લીમખેડા સરપંચનો વેપારીઓ સાથે બેઠક બાદ નિર્ણય, કોરોનાનું સતત સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, દૂધની ડેરી સવારે 6 થી 10 સાંજે 4 થી 6 રહેશે ખુલ્લી, મેડીકલ સ્ટોર અને દવાખાના રહેશે ખુલ્લા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy